________________ ગયેદશ પરિચ્છેદ. (189) કુશાગ્રપુરની કૃશળતા સાંભળી સુરસુંદરીના મુખમંડળ પર આનંદ-તૃપ્તિની ઉજળી રેખા અંકાઈ. તે ઉત્સુકતાવક કંઈક વધુ પ્રશ્ન પૂછવા જતી હતી તેટલામાં જ હંસિકા 3 દરીના મનેભાવ સમજી ગઈ અને કહેવા લાગીઃ “એ ધાધર કોણ હશે? તે જાણવાની કુદરતી રીતે જ તને ઈચ્છા થિ હશે. મેં સાંભળ્યું છે કે વિદ્યાધર જ્યારે શત્રુંજય રાજાને તા નરવાહન પાસે આવ્યું અને નરવાહને તેને પરિચય માગ્યા ત્યારે વિદ્યારે પિતે જ કહેલું કે “હું શ્રી ચિત્રવેગને ઉત્ર મકરકેતુ છું. તમારી પુત્રી સુરસુંદરીનું હરણ થયું છે તે રણું અત્યારે તે રત્નદ્વિીપમાં જ આવી ચડી છે અને ત્યાં સુખી . " એ કરતાં વિશેષ માહીતી મને મળી શકી નથી. શત્રુ જય રાજાનાં ઘણાં હાથી-ઘોડા તથા બીજે સામાન નરવાહનને Rાથ પડ છે, એ રીતે પણ કુશાગ્રપુરને આ સંગ્રામથી વેડો લાભ જ મળે છે.” : - “પણ પેલા તાલે મારા સ્વામીનું, પાછા ફરતી વખતે કંઇ અનિષ્ટ કર્યું હશે તો? 9 સુરસુંદરીએ દીનતા પૂર્વક પૂછ્યું. " એ કલ્પના જ નિર્મલ છે. જેણે નવી વિદ્યા સાધી હોય એવા કુમારને પિશાચ કરી શકવાને હતો ? એવી ચિંતા કરવાથી તે કોઈ જ અર્થ સિદ્ધ થઈ શકે એમ નથી.” હંસિકાએ બહુ બહુ રીતે સમજાવી સુરસુંદરીના મનનું શાંત્વન કર્યું. * તે પછી હંસિકાએ કમલાવતીની પાસે જઈ ઉપરોક્ત હકીકત સંભળાવી અને કમલાવતીએ પોતાના સ્વામી-અમરકેતુને એને સાર સંભળાવ્યું. * એ રીતે કેટલાક દિવસ શાંતિમાં પસાર થઈ ગયા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust