________________ (200) સતી સુરસુંદરી. પિતાના રાજ્ય ઉપર ચ4 આવ્યું છે. એનાં દુઃખની કલ્પનાથી એ શાંતિ રાખી શકતી નથી. વખતસર જે નરવાહનને મદદ ન મળે તે આ સુરસુંદરીને જીવવું અકારું થઈ પડે. " હું જ્યાં સુધી હૈયાત છું ત્યાં સુધી તમારા પિતાને વાળ પણ કઈ વાંકે ન કરી શકે એવી તમને ખાત્રી આપું છું. હું આ ક્ષણે જ ત્યાં જઉં છું. તમે નિશ્ચિતપણે અહીં રહેજો.” એટલું કહેતામાં જ હું હાથમાં વસુનંદક ખગ લઈ કુશાગ્રપુર ભણું ઉડ્યા. શત્રુંજય જેવા રાજાને હણ એ મારા માટે એક સામાન્ય વાત હતી. પણ કુશાગ્રપુર પહોંચ્યા પછી મને યુદ્ધની ગંભીરતા સમજાઈ. એના કીલ્લાની આસપાસ દુશ્મનના સુભટો ઘેરા ઘાલીને પડ્યા હતા, કુશાગ્રપુરની અંદર સ્ફોટા ગોળ પત્થર વરસાદના કરાની જેમ વરસતા હતા, કીલ્લાની ઉપર-મધ્ય ભાગમાં ધજા-પતાકા ફરફરતી હતી, કાંગરામાં અગ્નિ વરસાવનારા શો બેઠવાઈ ગયા હતા અને કેળાહળ તે એટલી બધ હતો કે કોઈનું વાક્ય પૂરું સાંભળી શકાય નહીં. મેં આકાશમાં રહ્યા રહ્યા કુશાગ્રપુરની આ સ્થિતિ જોઈ લીધા. શત્રુંજય રાજા નગરના ભૂક્કા ઉડાવવા કમર કસીને તૈયાર ઉભા હતા. દુશમનના સૈનિકેમાં ખૂબ ઉત્સાહ હતે. " અરે કયું છે ? મ્હારૂં બખતર લાવે. " " અરે ! મહારાજા પોતે તૈયાર -- થઈ ગયા છે-જલદી ફચ કરો. " ચાલે, અનું સેન્ય હાજર કરો! " " નીસરણીઓ ગોઠવકીલે વટાવી જાવ ! આવા આવા અનેકવિધ ધ્વનિથી શત્રુંજયનું સૈન્ય ખળભળી રહ્યું હતું. ઝરૂખા બાળી નાખવાની, પત્થરોના વરસાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust