________________ (202) સતી સુરસુંદરી. . .. “હે રાજન, આપ હવે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરશે. તમે સુખેથી અહીં જ રહેજે. રત્નદ્વીપમાં આપની કન્યા છે. તેને હું તત્કાળ તમારી પાસે લઈ આવું છું " નરવાહનને એ પ્રમાણે કહી, હું પાછો રત્નદ્વીપ તરફ વળે. - નિયત સ્થળે પહોંચવાની તૈયારીમાં હતું એટલામાં એક ભયંકર દુર્ઘટના બની ગઈ. તાલ વૃક્ષ જેવી લાંબી લાંબી જેની જંઘાએ છે, મશના ઢગલા જેવું જેનું શરીર છે, હાથીના જેવા જેના લાંબા લાંબા દાંત છે અને ઉંટની જેવા જેના આઠ છે, એ એક વૈતાલ મારી સામે આવી આક્રોશપૂર્વક કહેવા લાઃ “હે દુષ્ટ ! તે મને બહું દુઃખ દીધું છે. મારી સ્ત્રીનું અપહરણ કર્યા પછી તું શી રીતે સુખેથી જીવી શકે છે, એ હું હવે જોઈ લઈશ.” પ્રલયકાળના મેઘ જેવા ઉદગાર દિશામાં પડઘા પા રહ્યા. પ્રથમ તે હું કંઈ સમજી શક્યો નહીં, પરંતુ એ વૈતાલ બોલવા લાગ્યેઃ “બાલ્યાવસ્થામાં તે તું કઈ એક અઠળ કારણે જીવતે રહી ગયે, પણ હવે સમુદ્રમાં નાખ્યા પછી તે શી રીતે બહાર આવે છે તે જોઈ લઈશ.” ત્યારે જ મને સમજાયું કે આ વૈતાલ મને મારી નાંખવા તૈયાર થયે હતો. મને બચાવ કરવાની તક મળે તે પહેલાં જ એ દુષ્ટ તાલે મને પકી સમુદ્રમાં છું. સમુદ્રમાં પછડાયા પછી પણ મેં આકાશમાં ઉડવા મારા હાથ પસાર્યા પણ કમભાગ્યે નભેગામિની વિદ્યા ભૂલાઈ ગઈ. નિરૂપાયે હું સમુદ્રના તરંગો વચ્ચે તણાવા - લાગ્યો. વેતાલ પોતે જ મારી પોતાની વિદ્યાને હરી ગયા હોવો જોઈએ એમ મને લાગ્યું. આ સમુદ્ર બાહુવડે તરતા કેટલાંક દિવસ નીકળી ગયા. છે. આ પ્રમાણે તે પિતાની કથા કહી રહ્યો હતે એટલામાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust