________________ ગદશ પરિચ્છેદ. (15) તે તાંડવનૃત્ય આદરી રહ્યા હોય અને ભૂતાવળ સાથે tળીને રાસ રમતી હોય એવો દેખાવ મારી સામે ખડે થયે; હું એ સ્થિતિ વધુ વખત ન રહી. તરતજ સુગંધી-શીતળ જનની લહરી દિગંતમાં ટી. દિવ્ય ગંદકની સાથે પાંચ કિારના વર્ણવાળાં પુપે વરસી રહ્યાં. એ તે બધું ઠીક, પણ વિવિધ પ્રકારનાં વસ્ત્રાભૂષણેથી લિજિજત, ભાતભાતનાં રંગથી દેદીપ્યમાન, વિચિત્ર ચિહાCળી અનેક સ્ત્રીઓ મેં મારી સામે જોઈ ત્યારે આ બધી વાઓ કોણ હશે ? એ પ્રશ્ન થયે; પરંતુ હું પોતે કંઈ પૂછું 1 પહેલાં જ એ દિવ્યાંગનાઓ બોલી ઉઠીઃ “હે કુમારેંક, અમે મૂર્તિમંતી વિદ્યાદેવીએ છીએ. તારી શાંતિ અને ધીરતા નઈ અમે તારી ઉપર પ્રસન્ન થઈએ છીએ.” મેં પણ તેમને મર્યાદિક અપી સન્માન આપ્યું. | મારા પિતાને એ વાતની જાણ થઈ એટલે તેઓ પોતાના સુભટ-મંડળ સાથે મારી પાસે આવી પહોંચ્યા. અઠ્ઠાઈ મહાસવની મોટા પાયા ઉપર તૈયારી કરી. પવિત્ર તીર્થોનાં નિર્મળ જળવડે શ્રી જિનેંદ્ર ભગવાનની પ્રતિમાઓનું સ્નાત્ર કરાવ્યું. ઉત્સવના વાજીત્રોએ પોતાના ગગનભેદી મધુર સૂરવડે દિશાએ ભરી દીધી. આનંદ કન્સેલના તરંગે ઉછળી રહ્યા. રાત્રી જાગરણને વિધિ પતી ગયા પછી પિતાજી પરિવાર સહિત પાછા વૈતાઢ્યતમાં ગયા. હું બાકીનાં કામકાજ આટેપવા ત્યાં જ રહ્યું. અઠ્ઠાઈ મહોત્સવની પુણ્યસ્મૃતિઓ હજી તાજી જ હતી, ગીત-નૃત્ય–વાઘના મનહર ભણકાર કાનમાં ગુંજી રહ્યા હતા. એક સવારે હું વ્હાર ફરવા નીકળે. થોડે દૂર ગયા પછી વાસની ઝાંવમાં એક મનહર પગ મારા જેવામાં આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust