________________ ગયોદશ પરિછેદ. (197) બે-ચાર ડગલાં આગળ ગયો એટલામાં–એક કિંપાકવૃક્ષ ચિ મૂછિત અવસ્થામાં–ભરનિદ્રામાં પડેલી એક અનુપમ દિકરી મારા જેવામાં આવી. એના શરીરની આકૃતિ, કુલની હમીદેવી સમી હતી અને લાવણ્યમાં અમૃતને રસ સીંચે તા. એના મીંચાએલા નયને, ને દીર્ઘ શ્વાસ મૂકતી નાસિતેમાં પણ કંઇ એવી અપૂર્વતા હતી કે તે જોયા પછી કોઈ ણિ રસિક યુવાન મહમુગ્ધ થયા વિના રહી શકે નહીં. મેં પાસે ઈને એના દેહનું નિરીક્ષણ કર્યું. કવિઓએ જેના એક એક Yગ-ઉપાંગ ઉપર રસિક વર્ણને જ્યાં છે તે આ રમણીને દેશીને જ લખ્યાં હશે એમ થયું; પરતુ દુઃખની વાત એ કતી કે તે અચેતન, મૂચ્છિત, નીદ્રિત હતી. - સુંદરીના મુખમાંથી ફીણ છૂટતું હતું, શરીરની કાંતિ પણ સામે ધીમે સંકેલાતી હતી. મહોમાં આંગળી ફેરવી જોયું તો ત્યાં કે પાકવૃક્ષનું ફળ પડ્યું હતું. જરૂર આ ફળની ઝેરી અસરને લીધે જ સુંદરી મૂછ પામી હશે. મનુષ્યો તે રનદ્વીપમાં નથી આવી શકતા, એટલે આ કન્યા કંઈ વિદ્યાધરની જ હેવી જોઈએ અને દુઃખને લીધે જ આત્મઘાત કરવા આ ફળ ખાધું હશે એવા અનુમાન ઉપર આવ્યો. તેની સાથે મારું જમણું નેત્ર ફરકયું હતું તે ઉપરથી તે કન્યા મારી ભવિવ્યની પ્રાણવલ્લભા બનવી જોઈએ એમ લાગ્યું. એને ઉપાડીને મારા ઉતારા તરફ ચાલ્યા ત્યારે પણ મને એમ થયું કે આ મૂછિત સુંદરી સાથે મારે કંઈ જુગજુનું સગપણ હોવું જોઈએ. , મારી ઓરમાન બહેન પ્રિયંવદાની મદદથી મેં મૂચ્છિત જ દેરીનું ઝેર ઉતારવા પ્રયત્ન કર્યો. મારા પિતાએ મને જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust