________________ tallet ata Gusto (186) સતી સુરસુંદરી ધ્યાન ધરું કે પ્રિયંવદાનું સ્મરણ કરૂં? મારી બુદ્ધિ પણ બહેર મારી ગઈ એટલે જ શોકાતુર અને ઉદ્વિગ્ન જેવી હું સમતભદ્રના એકે પશ્નને યથેચિત જવાબ વાળી શકી નહીં. અમરકેતુ મહારાજની પાસે પણ મારે ઈતિહાસ કહેતાં મારી જીભ ન ઉપડી. હે હંસિકા! નેહથી તેં મને જીતી લીધી છે. મેં મારૂં હૃદય તારી પાસે ખુલ્લું કરી બતાવ્યું છે. જે વાત બીજાની . પાસે કહેતાં સહેજે લજજા કે સંકેચ ઉપજે તે વાત એ સરળભાવે તારા આગળ રજુ કરી છે.” આદર્શ જૈન સ્ત્રી રત્નો. ( વૈદ મહાસતીઓના જીવનચરિત્ર.) પ્રાતઃસ્મરણીય માંગલ્યકારી રોદ પવિત્ર માતાએ, આદર્શ સ્ત્રી ને અને મહાસતીઓના વૃત્તાંત આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. તો , 1. જે સ્ત્રી જાતિનું મહત્ત્વ અને સ્ત્રીતત્વના ગુણોના પરમ વિકાસ કરનાર ઉપદેશાત્મક છે. - આ ચરિત્રે વાંચતાં દરેક બહેને આદર્શ સતીરૂપ બની પિતાના ચરિત્રને વિકાસ કરી શકે છે. કીં. રૂા. 1-0-0 ફક્ત. જૈન આત્માનંદ સભા. " ભા વ ન ગ 2. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust