________________ સતી સુરસુંદર મામાની દીકરી-કનકમાળાના પાણિગ્રહણ વખતે તે પા* મિત્રને સારૂ કનકમાળાનું સ્વરૂપ ધારણ કરી તમને જે દેશે. ત્યારપછી તમને જાતિસ્મરણ જ્ઞાનવડે મ્હારૂં આ યાદ આવશે અને તેની સાથે જ તમારું લગ્ન પણ થશે. કેવલી ભગવાનના સુખેથી આ હકીકત સાંભળી મ મનમાં ખૂબ હિમ્મત આવી. હદયની અંદર ચંદ્રાન દે જ ધ્યાન ધરતી મારું બાકીનું આયુષ નિર્ગમવા લાગી. પછી કેવળી ભગવાને ભાખ્યું હતું તે પ્રમાણે હું પ્રિચગુમ રીના નામે અહીં જન્મી. સખી ધારિણીને એ પ્રકારે ગત રાત્રિનો વૃતાંત સંભવ વતી હતી તે જ વખતે મારી માતા ચંપકમાળા ત્યાં અ ‘કહેવા લાગી કે " તું જલદી જલદી સ્નાન–ભેજનાદિ પરવારી લે. આજે ઉદ્યાનને વિષે શ્રી જિનેંદ્ર ભગવાનના મ. ૨માં શાંતિ-સ્નાત્ર મહોત્સવ ખૂબ ધામધૂમથી થવાને અને આખું ચે શહેર એ ઉત્સવમાં જવા હાલકડોલક થઈ ર છે, માટે તું પણ સારાં વસ્ત્રાભરણ પહેરી તૈયાર થઈ જા. ? માતાની આજ્ઞા પ્રમાણે મેં તૈયારી કરી વાળી. સ્નાત્ર મહોત્સવમાં અમને સૌને ખૂબ રસ પડ્યો. આખો દિવ ભક્તિભાવમાં કયારે પસાર થયો તેનું પણ લક્ષ ન રહ્યું. સંદ ઘેર પાછા ફરવાને સમય આવી પહોંચે. હું એક શણગારેલા રથમાં બેસી નગર તરફ જતી હતી એટલામાં એક ઉન્મત્ત હાથી ધસી આવે છે એવી બૂમ સંભલાઈ. તત્કાળ શું કરવું એ ન સમજાયું. અમારા સારથી ભયભીત બની જૂદી જ દિશામાં રથ દેડા, સીધે માર્ગ નહ ત્યાં જલદી ના જે ઉઘાનને ૨માં શાંતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust