________________ અષ્ટમ પરિચ્છેદ. ( 85 ) 1 પડે છે. એ રીતે વિદ્યુતપ્રભ દેવ, આ વૈતાઢ્ય પર્વતમાં-દક્ષિણ 1 શ્રેણીને વિષે રત્નસંચય નામે નગરમાં બકુલવતીની કુખે= પવનગતિ નામે વિદ્યાધર કુમાર થયે. ધનવાહનને જીવ તે તું-ચિત્રવેગ પિતે. શ્રમણપણું પામવા છતાં તમે રાગદશા તે શકયા ન હતા. એ જ અનંગવતી તે આ કુંજરાવ7 નગરના અમિતગતિ વિદ્યાધરની - પુત્રી આ કનકમાળા. પૂર્વના સરાપણાની દુસહ વેદના આજે પણ તમારે ભેગવવી પડે છે. હે ચત્રવેગ ! દેવભવમાં તમારે જે મિત્ર ચંદ્રાન ન હતું તે જ ત્યાંથી ચવીને અહીંયા ચિત્રગતિ નામે જન્મે છે, અને વસુમતિને જીવ તે પ્રિયંગુજરી. ચિત્રગતિ તમારે પૂર્વભવને મિત્ર છે. એટલે જ પ્રથમ દર્શને તમારી પરસ્પર પ્રીત બંધાઈ, પૂર્વના અને એ કારણે જ તેણે યુક્તિપૂર્વક તમારો સંબંધ કનકમાળા સાથે જોડી દીધે. બાકી તે કર્મના ફળ સૌને વેઠવા પડે છે. તમને પણ કર્મના દેશે જ કનકમાળાને વિયાગ થયો છે. ' આથી વધુ કહેવાની હવે કંઈ જરૂર નથી. તમે મને જે પ્રશ્ન પૂછ હતો તેને જવાબ એમાં આવી જાય છે, પરંતુ ક સ્પષ્ટતાની ખાતર કહી દઉં કે જે કનકરથ સાધુ પ્રત્યે તમને પૂર્વભવમાં પ્રતિભાવ હતું તે જ હું અત્યારને વિધુપ્રભ દેવ છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust