________________ એકાદશ પરિચ્છેદ. ( 139 ) સુરથકુમારના શબ્દમાંથી સજનતા ટપકતી હતી. આશ્રમવાસીઓને લાગ્યું કે આવો સાર સંગાથ મળ એ સમિભાગ્યની વાત છે. મારે આ સંગાથ સ્વીકાર કે કેમ ? એ E- મારી મનસુફીની વાત હતી, પરંતુ કુલપતિ જેવા મોટા પુરૂષ - જ્યાં મારી જવાબદારી રાખી રહ્યા હોય ત્યાં મારે એવા વિષયમાં અભિપ્રાય આપ એ ઉદ્ધતાઈ જ ગણાય, તેથી હું પોતે ચૂપ રહી. મેં એટલું જ કહ્યું: " હે ભગવન! આપની આજ્ઞા માનવા તૈયાર છું. " - કુલપતિએ મને પિતાની પુત્રીની જેમ જ ઉછેરી હતી. વિદાય આપતી વખતે તેમણે મને આશીર્વાદ આપ્યા. સર્વ તપસ્વિનીઓ અને આશ્રમમારે થોડે દૂર સુધી મને વળાવવા કે આન્યાં. સુરથકુમારને સંઘ રવાને થયો. કેટલેક દિવસે અમા | સ ઘ બરાબર આ સ્થાને આવી પહોંચે. અહીં મુકામ કરવાને Rii એમ કોઈએ હોત માન્યું. પણ એકદમ આ જ અરણ્યમાં પડાવ નાખવાની સુરથની આજ્ઞા થઈ. મુસાફરીના દિવસોમાં કઈ કઈ વાર સુરથ મારી પાસે આવી ફૂશળ સમાચાર પૂછી જતે. એક દિવસે તે તેણે પોતે જ ઉચાયું: " દેવી ! તમારો દેહ અલંકારો વિના બરાબર શોભતા નથી, માટે આ અલંકારો સ્વીકારે.” એ વખતે મારી પાસે બીજું કઈ ન હતું. સુરથ પણ એકલા જ આવ્યા હતા. અલંકારો જોતાં જ એમાંના કંડલ મેં ઓળખી કાઢ્યાં. દેવતાએ જે કુંડલ તથા બીજા અલંકાર આવ્યા હતા તે જ આ હતા, એ સંબંધે મને શંકા ન રહી. મેં વિસ્મય પામી પૂછયું: “સુરથ ! આ અલંકારે તમારી પાસે શી રીતે આવ્યાં? - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust