________________ - એકાદશ પરિચ્છેદ. ( 147 ) - મને સુમતિ નામના નૈમિત્તિકે કહેલી ભવિષ્યવાણુનું સ્મરણ = થયું. પછી મેં બહુ આગ્રહ કરવાનું માંડી વાળ્યું. દોડતે - _ અહીં આપની પાસે હાજર થયે” - “એ કન્યા અત્યારે ક્યાં છે ?" મહારાજા અમરકેતુએ = ઉત્સુકતાપૂર્વક પૂછ્યું. - " એ જ ઉદ્યાનમાં હું મારી પિતાની સ્ત્રી પાસે મૂકતી - આવ્યો છું. મારા આશ્વાસનથી એનામાં નવી ચેતના આવી છે - એમ કહું તે પણ ચાલે.” સમંતભદ્ર બેલ્ય. : સુમતિ નૈમિત્તિકના શબ્દ વિષે સર્વ સભાજનેને પૂર્ણ ( શ્રદ્ધા બેઠી, અને મહારાજાને આદેશ થતાં અનુચરે કુસુમાકર : ઉંધાને તરફ દોડ્યા. પુત્રના મુખના દર્શન કરવાની આશામાં અમૃત સીંચાયું. . . સ્વર્ગની દેવાંગનાને પણ નિસ્તેજ બનાવે એવી અને સાંદર્યના એક માત્ર નિષ્કર્ષરૂપ એ અજાણી બાળાનું લાવણ્ય જોતાં જ મહારાજાએ વિચાર કર્યો–“ ગમે તેમ પણ આ બાળા કાઈ કુલીન કુળની જણાય છે. અત્યારે તે જે કે હૃદયમાંના સંતાપને લીધે તેની કાંતિ સહેજ નિસ્તેજ બની હતી અને સકાએલાં આંસુ હજાર જીભ વડે એના શેકને સૂચવતા હતા, છતાં એની છટા ઉપરથી એ રાજકન્યા હોય એમ લાગ્યા વિના ન રહે.' - " હે બાળા ! તમે મને પિતા તુલ્ય જ માનશે. અહીં કોઈ તમારે વાંકે વાળ પણ કરી શકે એમ નથી, માટે તમે ચાંના છો? કયાંથી આવી ચડ્યા છે ? અને એકાએક આકાશમાંથી ઉદ્યાનમાં પડવાનું શું કારણ બન્યું તે નિર્ભયપણે કહો.” અમરકેતુએ કહ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust