________________ (178) સતી સુરસુંદરી. વધુ વધુ વિચાર કરવા લાગી તેમ મને ભરજંગલમાં એ વૃક્ષ જ એક માત્ર તારક-સંરક્ષક હોય એવી શ્રદ્ધા જન્મી. મને થયું કે આ બધાં દુઃખમાંથી બચવા સારૂં, વિષવૃક્ષનું ફળ ખાઈ લઈ જીવનને અંત આણ એમાં શું ખોટું છે ? કોઈ અજાણ્યા પુરૂષના પંજામાં સપડાવું, પિતાના સુખ-શાંતિમાં વિધ્રભૂત થવું તે કરતાં મરી જવું એ જ બહેતર છે.” - મરવાનો નિર્ણય કરી હું વિષવૃક્ષની નીચે પહોંચી અને વિષફળ મોંમાં મૂકી “જન્મ જન્માંતરમાં પણ આવું દુઃખ ન મળજે” એવી ભાવના ભાવતી ત્યાં જ બેસી ગઈ . થર્વવારે વિષની ક્રિયા શરૂ થઈ. નસે તુટતી હોય એમ લાગ્યું. હું શરીરનું ભાન ગુમાવી બેઠી. આશ્ચર્યની વાત તે એ બની કે જ્યારે મૂરછમાંથી જાગી ત્યારે અમૃત સમાન શાંતિદાયક કોઈ એક તરૂણના મેળામાં મારે દેહ પડ્યો હતો. મારા વિષને હરવા તે તરૂણ ઘીએ ઘડીએ કંઈક પાણી જેવું મારા મોંમાં સીંચતે હતો. એક સખી હાથમાં વિંઝણે લઈ ધીમે ધીમે મારા અંગ ઉપર ઠંડે વાયુ ઢળતી હતી. એ સખી પણ પ્રિયંવદા જ હતી એ નિર્ણય કરતાં મને મહુવાર ન લાગી. તે પોતાના ભાઈ સાથે ચિત્રપટ સંબધી જે વાત કરતી હતી તે ઉપરથી આ તરૂણ મારે મનવાંછિત છે મકરકેતુ જ હવે જોઈએ એ નિરધાર મેં કરી વાજે. એ વખતે તે કાળના અંત સુધી પણ આ તરૂણના ઉલ્લંગમાં જ પડી રહ્યું અને કદાચ વિષને લીધે મૃત્યુ આવે તે સીધી આ ઉત્કંગમાંથી અમરલોકમાં પહોંચે એવી ભાવના પિષી ૨હીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust