________________ દ્વાદશ પરિચ્છેદ, (179) આ સ્વપ્ન હોય તે પણ કેટલું સુખમય છે? મેં મારી આંખો ફરીવાર મીંચી લીધી. આંખે ઉઘાડને જોઉં અને રખેને આ સ્વપ્ન 24 જાય એવી દહેશતથી, મકરકેતુના દર્શનને મેહ પણ મૂકી છે. એવી કઈ નવયૌવના છે કે જે પિતાના કામદેવ સમા મનેપછિત પુરૂષના ઉલ્લંગમાંથી ઉઠવાની ઉતાવળ કરે? વિષની વેદના ધીમે ધીમે નષ્ટ થતી ચાલી. ઘી-બે ઘડીમાં પણ મેં અસીમ સુખ ભેગવી લીધું. જેના સાક્ષાત્ દર્શન પામવા આકરી તપસ્યા કરવી પડે તેના જ ખોળામાં પડી રહેવાનું સાંપડયું એના જેવું ઉત્તમ સાભાગ્ય સંસારમાં બીજું કર્યું હોય ? - અંતરમાં ઉંડે ઉંડે તૃમિને આનંદ અનુભવી રહી. હવે ને ખુલ્લી રીતે એક વાર મારા મનમાન્યા સ્વામીને નીરખવા ખાંખ ઉઘા. કાળની ગતિ અટકી જતી હોય તે કેવું સારૂં ? બસ, જોયા જ કરું. સંસારનું ગમે તે થાય પણ આ મનહર મુખ મારી સામેથી ન ભૂંસાય એમ મનમાં થયું. - એ જ વખતે & ગાંડીની માર્ક શું જોયા કરે છે ? " એવા સ્વર મારા કાન સાથે અથડાયા. હેજ શરમાઈ પણ ખરી. મારી પ્રિય સખી પ્રિયંવદાના જ એ વચન હતાં એમ મને સમજાયું, છતાં એ તરૂણુ રાજકુમારને આશ્રય છોડો મને ન ગમ્યું. " આ હાર ભાઇ મકરકેત છે અને હું તેની બહેન પ્રય વદા છું. " જાણે કે નવેસરથી ઓળખાણ આપતી હોય. તેમ પ્રિયંવદાએ કહ્યું. પ્રસંગોપાત્ એક વિદ્યાધર પણ ત્યાં આવી ચડ્યો અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust