________________ દ્વાદશ પરિચ્છેદ. (181) જગની પાસે ગયે. આ ખરેખર ખડગ છે કે બીજી કંઈ બનાડી વસ્તુ છે તેની ખાત્રી કરવા તેણે ખગ વાંસની ઝાી સાથે દરથી અફાળ્યું. વાંસના પાંચ-દસ થડ જોતજોતામાં કપાઈ નીચે પડ્યાં–સાથે અથ એક વિદ્યાધરનું મસ્તક પણ અજાણતાં કપાઈ ધરતી ઉપર ડાયું. એ કંઈ વિદ્યા સાધવા સારૂ આ ઝાડીમાં આવીને બેઠો - એવું અનુમાન થાય છે, કારણ કે એના ડાબા હાથમાં એક માળા હતી અને તેનાં નેત્રો નાસિકા તરફ વળ્યાં હતાં. વિદ્યા ધવા સિવાય એને બીજો હેતુ નહીં હોય. મારા ભાઈને આ દશ્ય જોઈ ઘણું લાગી આવ્યું. તેણે પાસે જઈ તપાસ કરી તો ગંગાવર્તનગરના ગંધવાહન રાજાને 32 મકરકેતુ જ હતો એવી એની ખાત્રી થઈ, પણ હવે બીજી થયિ ? પિતાના હાથથી એક નિરપરાધ જુવાન હણાઈ ગયા તેથી તેને પોતાની તરફ પણ તિરસ્કાર છૂટ્યા. આમ ખિન્ન ચિત્તે આગળ જતાં તેટલામાં તેની જમણી આખ ફરકી. એને થરું કે " આજે કોઈ એક પ્રિય વસ્તુને લાભ ચવા જોઈએ. " અને વિષવૃક્ષ પાસે આવતાં એની મુરાદ પાર 11. લાવણ્યથી ભરપૂર અવયવાળી, અને ચંદ્રલેખાની જેમ [મનુષ્યમાત્રના નયનને આનંદ આપનારી યુવતીને જોયા પછી કયા કુમાર હર્ષની લાગણીથી રોમાંચિત થયા વિના રહે? મકરકેતુના રામે રોમમાં એક પ્રકારની અમૃતધારા વહી નીકળી. :) હે સુરસુંદરી, એ વખતે તો તું પ્રાયઃ મૃતવત હતી. વિષફળ ખાવાથી તારો દેહ અચેત જે બની ગયે હતો. કુમારને વિચાર થી કે કુમારિકાનો આ નિપ્રાણ દેહ પણ આટલો મનેરમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust