________________ દ્વાદશ પરિચ્છેદ (177) * સુંદરી, તમારે જે કંઈ વિચાર કરવો હોય તે કરી લે. કે અહીં પાછો આવું ત્યાં સુધી એક ડગલું પણ આગળ કરશો મા. મારે પ્રજ્ઞપ્રિવિદ્યાના હજી એક હજાર જાપ કરવાના ગાકી છે તે પૂરા કરીને સીધો તમારી પાસે જ આવીશ. તમે એકલા છો એમ માની વલેપાત કરશે માં. હું પાસેની સની ઝાડીમાં જ ધ્યાન ધરીને બેસું છું.” - વિદ્યાધર અદશ્ય થયે. હવે હું મારું રક્ષણ કરવાને -તત્ર બની, પરંતુ કોની શી રીતે મદદ માગવી એ મારાથી તે સમજાયું. આસપાસ નજર કરતાં એક વિશાળ વૃક્ષ મારી Sષ્ટએ ચડ્યું. એની લાંબી લાંબી શાખાએ પવનમાં ઝૂલતી સતી, ફળેથી એ લચી પડતું હતું અને એમાંથી નિઃસરતી ધાને લીધે અગણિત પશુ–પ્રાણીઓ તેની તરફ તણાઈ સાવતાં હતાં. શીતળ-ઘન છાયા, સુગંધી અને મને હેરતામાં * વિશાળ વૃક્ષની સરખામણી કેઈની સાથે થઈ શકે નહીં; રંતુ વૃક્ષની નીચે તડફડતા, છેલ્લે શ્વાસ લેતાં, મૃત્યુના ઉર્દથી પરલોક પહોંચતા પ્રાણીઓની મેટી સંખ્યા જોઈને હું ના આભી જ બની ગઈ. આ છાયામાં થાકલ્યા-પાકી-માદા પ્રવાસીઓ પણ શાંતિ પામવા જોઈએ; એને બદલે આ કતલખાનું હોય એમ કેમ લાગે છે ? વિચાર કરતાં લાગ્યું કે દેખાવમાં રમણીય-મનોરમ એવું આ વૃક્ષ વસ્તુત: બીજી ઈ નહીં પણ વિષવૃક્ષ જ છે. અમૃત અથવા સુખધામ માની જે પ્રાણી એની છાયા અથવા ફળનો ઉપગ લેવા જાય છે તે ત્યાં જ મૃત્યુના મુખમાં જઈ પડે છે. વૃક્ષે પણ કેટલાં કુર હોય છે? ડાળ તો - 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust