________________ દશ પરિચ્છેદ. (175 ) . વિદ્યાધરેંદ્રના મસ્તિષ્ક નમી રહ્યાં છે અને પોતે વિદ્યાતદ્ધ હોવા છતાં એક પણ વિદ્યા અત્યારે કામે લાગતી નથી Jરે તેને પ્રબળ વિરાગ્ય જાગ્યે. તે કહેવા લાગ્યો કે–“અહાહા ! A સંસારની વિચિત્રતાઓ તે જુઓ ? મનુષ્ય કેવા કેવા મનોર( કરે છે અને ભાગ્ય પલકવારમાં એની ઉપર કેવું પતું મારી છે ? હું એમ માનતે હતું કે મારા પુત્રને વિદ્યાધરને દેવત્તી બનાવી શકીશ, પરંતુ પરિણામ તે અણધાર્યું અને વપરીત જ આવીને ઉભું રહ્યું ! એમાં કોઈને વાંકે કાઢા નકોમ '* ભાગ્ય અથવા પુણ્ય–પાપની પરંપરા જ એ બધાં ખેલ રચે - આખરે એમણે નરકાદિના કારણભૂત એવા રાજ્યને ત્યાગ યા. કેવળજ્ઞાની એવા પિતાના જ સંસારી અવસ્થાના પિતા વસે એમણે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. - માણસની જ્ઞાનદષ્ટિ ખુલે છે ત્યારે સંસારનું સાચું સ્વરૂપ મને દેખાય છે. સંસારની અસારતા વિષે એને કંઈ શંકા રહેતી વી. નરકનાં દુઃખ એની આંખ આગળ તરે છે. ઇંદ્રિયાની ચળતા અને રાગ-દ્વેષ, માણસને કેટકેટલાં રઝળાવે છે તેની ન પિતાને એ ટાણે ખરી ખાત્રી થાય છે. વન અને જીવન Rણે ક્ષણભંગુર તથા અસ્થિર લાગે છે. મનુષ્યત્વનું મહત્ત્વ તે જઈ શકે છે. નવાહને સંસારનો રંગ જોઈ લીધા. મિથ્યાત્વથી -મૂઢ બનેલા જીની શોચનીય સ્થિતિએ, એના વૈરાગ્યરંગને વધુ ઉજ્વળ બનાવ્યા. " નારકીય, તિર્યગૂ, મનુષ્ય અને 34 એ ચારે નિમાં રઝળતાં-દુસહ દુઃખથી રીબાતા પ્રાણીઓને શ્રી જૈન ધર્મ સિવાય બીજું એકે શરણ નથી. " એવી એમને શ્રદ્ધા ઉપજી. બીજી તરફ વિદ્યાધર-ચક્રવતી ચિત્રવેગ પિતાના નગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust