________________ એકાદશ પરિચ્છેદ. ( 155 ) અને મારી માસીને પણ મળીને જઈશ. ? પ્રિયંવદા આમ બાલતી હતી તે દરમીયાન મારી દ્રષ્ટિ એક ચિત્રપટ તરફ ગઈ. તેણીએ એ ચિત્રપટ બરાબર સંકેલીને પોતાના પડખામાં %થી છુપાવી રાખ્યું હતું. મેં પૂછયું: “આ છબી કોની છે ?" પ્રિયંવદાએ આશ્ચર્યની લાગણી સાથે એ ચિત્રપટ મારી આગળ ખૂલ્લું કર્યું અને કહ્યું કે આ ચિત્રપટ મેં મારી પિતાની પીંછીથી ચિતરીને તૈયાર કર્યું છે. " ચિત્રપટમાં આલેખાયેલી કામદેવ જેવી છબી જોતાં જ હું મારું ભાન ભૂલી ગઈ. આ તે ચિત્ર છે કે સાક્ષાત મૂર્તિ મત કામદેવ છે તે જ સમજવું મુશ્કેલ થઈ પડ્યું. એ યુવકના નેત્રોમાંથી અમીરસ ટપકતો હતે. અપરિચિત છતાં જાણે ભવભવનો પ્રેમી અને સંગાથી હોય એવું લાગ્યા. 222 રોમાંચ થ, અધરોષ્ઠ ફરકવા લાગ્યા. અંગેઅંગમાં જાણે ધરતીકંપ થતે અનુભવી રહી. ભુજલતા ઉલ્લાસ પા સ્તનમંડળ ધબકી રહ્યું અને આખરે હું પોતે નાદ્રિત અથવા મૂચ્છિ તની જેમ ચેતન રહિત બની ગઈ વસંતિકા સખી એ ભેદ પામી ગઈ. મશ્કરી કરતી હોય તેમ બોલીઃ " પ્રિયંવદે ! નેત્રને આનંદથી ભીંજવનાર આ. ક્યા કામદેવની મૂર્તિ છે ?" " એમાં પૂછવાની શી જરૂર છે ? કામદેવ દુનીયામાં કેટલા છે ? રતિથી વિચગ અનભવતે કામદેવ પોતે જ પ્રિયંવદાએ આ ચિત્રપટમાં આલેખ્યું છે. " કુમુદિની નામની એક બીજી સખીએ પિતાનાં મનભાવ પ્રકટ કર્યા. તારી ચે ભૂલ થાય છે, કમદિની ! " શ્રીમતી નામની ત્રીજી સખી બોલીઃ << રતિથી વિગ અનુભવતો કામદેવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust