________________ શ્રીમતી સખીએ આગ્રહ જે એકાદશ પરિછેદ. ( 157 ) કરવા આવશું. જેની અંદર આટલાં ગુણ અને આકર્ષણ હેય તેના દર્શન કરવા એ પણ કંઈ ઓછું સૌભાગ્ય છે ?" શ્રીમતી સખીએ આગ્રહ દાખ. - “બહેને, એ પાટે આગ્રહ જવા દ્યો. મને પણ હવે . બહું થાય છે. મારો ભાઈ અત્યારે વિદ્યા સાધવામાં રાકાએ હશે. તેની સાધનામાં સાએ સાથે જઈને વિઘભૂત ચવું એ ઠીક ન ગણાય. તમે ધૈર્ય રાખે. દેવ અનુકૂળ હશે તે હું પોતે તેને લઈ આવીશ.” પ્રિયંવદાએ કહ્યું. " આ બધી સખીઓ તો મારી મશ્કરી કરે છે. હું આ ચિત્રમાંની આકૃતિ જોઈને જ સ્તબ્ધ બની ગઈ છું. હું પોતે ની મશ્કરીને શા સારૂ ઉત્તેજન આપે છે ? " મેં કૃત્રિમ રોષ બતાવ્યું. - " બરાબર છે. અમે એ ચિત્રમાંની આકૃતિ વિષે જ વાત કરીએ છીએ. તું પ્રિયંવદાની પાસેથી એ ચિત્ર લઈ લે. નિરાંતે એના રૂપ-રંગને અભ્યાસ કરજે. " કુમુદિનીએ ચિત્રપટ પડાવવાની યુક્તિ આરંભી. “બહેન પ્રિયવંદા, એ ચિત્રપટની હવે તમારે શી જરૂર છે ? અમારી બહેન સુરસુંદરીને એ ન આપે ? " બીજી એક સખીએ ઉમેર્યું. પોતે પ્રિયંવદાની પાસેથી એ ચિત્રપટ લઈ શકી નહીં. શરમને લીધે મ્હારા હાથ જકડાઈ ગયા. કુમુદિનીએ પતિ એ ચિત્રપટ લઈ લીધું. પ્રિયંવદા પણ પછી તો આકાશમાગે ઉદ્ય ગઈ. હું મારી સખીઓ સાથે આનંદકીડા કરતી ઘર તરફ વળી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust