________________ S: IITE [ri[B IJIRવા ! JER In] - Bill VIE RE Bil છે દ્વાદશ પરિચ્છેદ. આ EllulNe BhuN 52NEZEZU III UBE3NuEZ[laBWEZfile * * lil Billi Banni S HUSBI a સુરસુંદરી શયનગૃહમાં જઈ સુસજિજત શય્યા ઉપર 53. સખીઓને કહી દીધું " આજ મારી તબીયત ઠીક નથી–મને જાણે કે તાવ આવ્યો હોય અને અંગે પાંગ કળીને ટુટી પડતાં હોય એવી વેદના થાય છે, માટે તમે સો તમારા ન ચાલ્યા જાઓ. મને ઘીક એકલી પડી રહેવા દે.” કુમુદિનીએ ગંભીર હાં રાખી જવાબ વાળેઃ " ભલે - સુખેથી સૂઈ જાઓ. સ્વમમાં પણ આપ મને વાંછિતની છબીના દેશન કરી સુખી થજે.” શ્રીમતીથી ન રહેવાયું: " પરન્ત બહેન, એકાએક તને આ શું થઈ આવ્યું ? રોગનું પણ કંઈક કારણ હશેને ? " આમતા એટલું કહી ઉત્સુકતાથી સુરસુંદરી સામે જોઈ રહી. વસંતિકા કટાક્ષ કરતી બોલીશ્રીમતી ! વિદ્યામાં 0 પારંગત છે, માટે સરસુંદરીના રોગની ચિકિત્સા કરવી -મૂળ કારણ શોધી કાઢવું એ તારી ફરજ છે. " સુરસુંદરીના શરીર અને હાથ ઉપર પિતાને કર ફેરવી કહેવા મું, " બહારથી જોતાં તે તાવનું કંઇ લક્ષણ નથી જણાતું. આપણે તે શારીરિક અને આગંતક એવા બે નામથી રોગને ઓળખીએ છીએ. વાત, પિત્ત ને કફના કોપથી ઉત્પન્ન થયેલા રાગને શારીરિક રોગ કહેવામાં આવે છે, અને તેના ઈલાજ જક અત્યંગ, મર્દન, લ ઘન, પ્રસ્વેદ વિગેરેનું શાસ્ત્રીય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust