________________ ( 12 ) સતી સુરસુંદરી. એમ કરતાં એક દિવસ યુદ્ધના વાદળ ઘેરાયાં. શત્રુના સૈનિકો નજીકમાં આવી પહોંચ્યા. નખતે ગડગડી અને કુશાગ્રપુરની પૂરતો ઘેર ફરી વળે. નરવાહને નગરના દરવાજા બંધ કરાવ્યા, કીલલાની આસપાસ ખાઈઓમાં ડૂબડૂબા પાણી = ભરાવ્યું અને સૈનિકે બખતર પહેરી, કીલ્લાની ઉપર કાંગરાએમાં યથાસ્થિત ગોઠવાઈ ગયા. સ્થાનિક સિનિકોને માટે ખાવા-પીવાની ઉત્તમ ગેજના કરવામાં આવી. નવાં નવાં અસ્ત્ર-શસ્ત્રો, આયુધશાળામાં તૈયાર થવા લાગ્યાં. થોડા દિવસ તે આમ ગાડું ગબડયું, પણ નરવાહન રાજાના સામતે આખરે થાક્યા. નગરવાસીઓ પણ ખળભળી ઉઠ્યા. મંત્રીઓની બુદ્ધિ પણ બહેર મારી ગઈ. નરવાહને સુમતિ નૈમિત્તિકના શબ્દ ફરી ફરી યાદ કરાવી કહેવા માંડ્યું કે " આખરે આપણે જ વિજય થવાને છે. = કેઈએ શાંતિ અને ધીરજ ખાઈ દઈ નિરાશ બની જવું નહીં.” સૈનિકો, મહારાજાના મુખથી એવી આશ્વાસનવાણું સાંભળી પાછા ઉત્સાહિત બનવા લાગ્યા. એવા વખતમાં હવેલીના ઉપરના ભાગમાંથી એકાએક સુરસુંદરીનું હરણ થયું. હંસિકાની આગળ એ હરણની વાત કરતાં સુરસુંદરી કહેવા લાગી - - " યુદ્ધ ચાલતું હતું તે દરમ્યાન એક દિવસે હું અગાસીમાં સૂતી હતી. કેઈને હસ્તસ્પર્શ થતાં હું જાગી ઉંઠમેં મારા માતાપિતાને સંબોધી ઘણી બૂમ પાડી પણ પેલે વિદ્યાધર જે પુરૂષ તે એની કંઇ દરકાર કર્યા વિના મને ઉપાધને એકદમ આકાશ તરફ ઉો. તે કહેવા લાગ્યા “હે સુતનુ! તું ગભરાઈશ નહીં. તું મારી પાસે સંપૂર્ણ સહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust