________________ દશ પરિચ્છેદ. (171 ). થયે, પરંતુ રાણીએ આ આફત ટાળવાની એક જૂદી જ પુક્તિ ઉપજાવી કાઢી કહ્યું : યુદ્ધમાંથી બચવું હોય તો એક ઉપાય છે. આપણી કાવલીને મદનલેખા નામે એક પુત્રી છે તેને સુરસુંદરી રાવીને, શત્ર જય રાજા સાથે પરણાવી દઈએ તે પછી કૈાઈ (R ને પૂછે. એમ થવાથી શત્રુંજય પણ પાછા જાય અને મફત પણ ટળે.” તમે કહ્યો તે વિચાર અમને પણ આવી ગએ હતો, રતુ આપણું મુખ્ય મંત્રી મતિસાગર એ વિચારથી વિરૂદ્ધ 2. તેમનું માનવું એવું છે કે સમતિ નૈમિત્તિકે એક ભવિય ભાખ્યું છે તે આ તકે જરૂર સાચું પડશે. કુશાગ્રપુર બના હુમલાથી આબાદ બચી જશે. શત્રુંજય અહીં જ યુના છેલ્લા શ્વાસ ખેંચશે.” નરવાહને ખુલાસે કર્યો. તે વળી શત્રુંજય જ્યારે ઉજચિનીમાંથી રવાના થયા ત્યારે મને કેટકેટલાં અપશુકન નડ્યાં હતાં તે પણ. નરવાહન, પિતાના 'સ્તચર મારફત જાણી શકયો હતો. જ્યોતિષીઓએ શત્રુ જયના ગ્રહ તપાસીને પણ ખાત્રી કરી વાળી હતી કે શનિશ્ચર એને પરાજય કરાવ્યા વિના નહીં રહે. એટલું છતાં અગમચેતીના ઉપાય તરિકે નરવાહને બીજી ઘણી ઘણી તૈયારીઓ કરી વાળી. દુશ્મન રાજાને માર્ગમાં અન્ન - પાણી ન મળે એટલા સારૂ ઉજયિનીથી માંડ કુશાગ્રપુર ઉથાન માગ વેરાન-ઉજડ જેવું બનાવી મૂકો. હાથી ઘોડાને ઘાસ–પાણી ન મળે અને રાજાને પાછા ફરવાની ફરજ પડે એવી સ્થિતિ ઉભી કરી રસ્તાના ફવા પૂરી નાખ્યા, સાવરે ડાળી નાખ્યા અને ઠેકઠેકાણે ઉપસર્ગો નડે એવી ગોઠવણ કરી નાખી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust