________________ ( 162 ) સતી સુરસુંદરી. હતે ? એ જડ ચિત્ર શું તમારી પ્રાર્થના સાંભળવાનું હતું કે બિચારું ચિત્રપટ શું કરે?” એમ કે ? ચિત્રપટની શક્તિ તે ઘણી મહાનું છે. મારી પ્રિય સખીને મૂચ્છિત બનાવનાર આ ચિત્રપટ જ છે. ચિત્રમાંના અચેતન યુવાને જ મારી સખીની બુદ્ધિ અને શાક્ત ઉપર કામણ કર્યું છે. આવા કામણગારા તે ચિત્રમાં જે પોતાને પ્રતાપ પાથર્યા વિના નથી રહેતા. 2 શ્રીમતીએ સજજડ ભાષામાં જવાબ આપે. - “જે તું એટલું બધું જાણે છે તો પછી એને તાત્કાલિક ઉપાય કાં નથી કરતી " સુરસુંદરીએ એક લાંબે નિઃશ્વાસ મૂકતાં જણાવ્યું. ઘણીવાર સુધી તે પૃથ્વીતળ તરફ તાકી રહી. આખરે શ્રીમતીએ કહ્યું: “હું તારી સ્થિતિ સમજી શકું છું. તું ચિંતા કરી મા. તારા મનોરથ ટુંક સમયમાં જ સિદ્ધ થવા જોઈએ.” શ્રીમતી એ ચિત્ર લઈ મારી માતા પાસે ગઈ અને અત્યાર સુધીમાં જે કંઈ બન્યું હતું તે તેની પાસે નિવેદન કર્યું. મારી માતાએ પણ એ ચિત્ર જોયું અને પ્રસન્નતા પામી. મારા પિતાએ તે ચિત્ર જોતાં જ કહી નાખ્યું કે-“મહારી પુત્રીને પ્રેમ એગ્ય સ્થાને જ બંધાયે છે એ વિશે મને હવે જરાય શંકા નથી રહી. રાજહંસી હમેશા રાજહંસને જ ચાહે છેએમ આ ચિત્રથી સિદ્ધ થાય છે. મકરકેતુએ ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી છે, ભાનુગ વિદ્યાધર પણ ઘણીવાર આપણી પાસે આવે છે. એની મારફતે જ મકરકેતુને આપણે સમજાવી લેશે." શ્રીમતીએ પિતે આવીને, મારા માતાપિતાએ કાઢેલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust