________________ એકાદશ પરિચ્છેદ. ( 149 ) - પડે છે, કેઈવાર શન્યચિત્તે આકાશમાં જોઈ રહે છે. તે - દિવસે દિવસે ક્ષીણ થઈ રહી. | કમલાવતીને વિચાર થયે કે " સુરસુંદરીના મહાં ઉપર - હાસ્યની એક રેખા સરખી પણ કેમ નહીં પ્રકટતી હોય ?" - એવું તે શું દુઃખ છે કે એને અહેનિશ બાળ્યા કરે છે ? એની સખીઓ હંમેશા વિનોદ કરે છે, છતાં સુરસુંદરી પોતે તે એમાં કંઈ જ ભાગ લઈ શકતી નથી. માતપિતા યાદ આવતાં હોય તો એ વાત કહેવામાં એને કંઈ શરમ કે સ કેચ શા સારૂ હોય ? કામના વિકાર જેવાં ચિહ્ન પણ નથી જણાતાં. કેઈ પ્રેમિકે એનું હદય હરી લીધું હોય તે | શુગાર અને પ્રેમની વાર્તાઓ સાંભળવાનું એને મન થયા વિના ન રહે, પરંતુ સરસુંદરી પતે તે કંઈ જ બોલતા તે નથી–પૂછીએ તે પણ માંડમાંડ જવાબ આપે છે. અને કોમનો પ્રભાવ એ વિચિત્ર હોય છે કે તે પોતાને કોઈની પાસે પ્રકટ થવા દેતો નથી, માટે સિાથી સરસ ઈલાજ તે એ છે કે એની સખીઓ મારફતે સુરસુંદરીના મનની ખરી સ્થિતિ જાણી તેને ઉપાય કર.” - હંસિકા નામની દાસીને બોલાવીને કહ્યું: “આપણે ત્યાં દેવકન્યા જેવી સરસુંદરી આવી ચી છે એ વાત તું જાણે છે, પરંતુ એ શા કારણે અહોનિશ ઉદાસ રહે છે તે કળાતું -- નથી; માટે તું યુક્તિ-પ્રયુક્તિથી એના મનભાવ જાણું લે. " હસિકા એ કામમાં ચતર હતી. તેણે પિતાની કળા વાપરી, અને જોતજોતામાં હંસિકા તથા સુરસુંદરી વચ્ચે સખીપણાની સુંદર ગાંઠ બંધાઈ ગઈ. એક દિવસે બરાબર વખત જોઈ હંસિકાએ પૂછયું: “બહેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust