________________ ( 138) સતી સુરસુંદરી. ઉપર બેસી ગામની બહાર નીક; પણ એ ઘડી એ અલખ નીવડ્યો કે કેમે કરતાં મારા કાબૂમાં ન જ જેમ જેમ મેં એને સંચત કરવાનો પ્રયત્ન કર્યો તે તેમ તે વધુ વેગવાન બન્યું. આખરે અમે બને આ આશ્રમમાં આવી ચડ્યા.” સરથે પોતાની વાત પૂરી કરી એટલા માં તેનું સૈન્ય પણું આવી પહોંચ્યું. - કુલપતિની આજ્ઞા માગી સુરથ પોતાના સ્થાને જવા તેયા થયે તે વારે કુલપતિએ કહ્યું: “શરૂ–જનની પૂજા વિગેરે ધમ કાર્યમાં યથાશક્તિ પ્રવૃત્તિ રાખશે તે તમારું કલ્યાણ થશે." સુરથે વિનતિ કરી કેઃ “મારે લાયક જે કંઈ કામ-સેવા હોય તે ખુશીથી ફરમાવશે.” કુલપતિએ પ્રસંગ જોઈ કહ્યું કે “હે ભદ્ર! હું તને આજે એક ખાસ કામ સોંપવા માગું છું. અમરકેતુ રાજાની કમલાવડ નામની સ્ત્રી વખાની મારી હાથીવડે હરાયેલી અહીં આવે ચી છે. હસ્તિનાપુર બહુ દૂર છે, માગ પણ હિંસક જતુથી ભરપૂર અને વળી વિકટતાવાળે છે. તાપસકુમારો એટલ દૂર જઈ શકે એમ નથી એટલે આ કમલાવતીને એના પતિના રાજ્યમાં શી રીતે પહોંચતી કરવી એ અમારા માટે એક ગંભીર મુંઝવણું થઈ પી છે. કોઈ સારા સંઘ પણ આ તરફથી નીકળે એ સંભવ નથી અને જેમ જેમ દિવસે વીતતા જાય છે તેમ તેમ સુકુમાર દેહવાળી આ નૃપભાર્થી સુકાતી જાય છે. તમે જે એને હસ્તિનાપુર સુધી પહોંચતી કરે તે બહુ સારે." - " હે ભગવન! * સરથે જવાબ વા 8 એમાં કઈ મોટી વાત છે ? હું પોતે જઈને અમરકેતુ રાજાને એની રાણું સેંપી દઈશ. એ વિશે આપે લેશ પણ ચિંતા ન કરવી. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust