________________ E NITE : IITE II IIII _NITE I alingali giEn[NEETIN ER છે નવમ પરિચ્છેદ. આ EIT BIBLE JI| B. ED IT ELA JAIBAADIHALDIELAIMHA JIHA Ell] [UNEITNETISABIB E - - હે સુરત્તમ, આપણે પૂર્વસંબંધ સંભળાવી તમે મારી ઉપર હોટે ઉપકાર કર્યો છે, પણ તમે મને દિવ્ય મણિ આપીને અહીંથી એકદમ શા સારૂ ચાલ્યા ગયા તે મારાથી નથી સમજાયું. " ચિત્રવેગે એક વધુ પ્રશ્ન પૂછ. વિદ્યપ્રત્યે ઉત્તરમાં કહ્યું કે અમારા વિમાનના અધિપતિ શશિપ્રભ દેવે મને કુશાગ્રનગરમાં તત્કાળ પહોંચી જવાની આજ્ઞા કરી હતી, કારણ કે ત્યાં ધનવાહન મુનિ ઉપર પૂર્વ ભવનાં વૈરને લીધે એક દેવ ભારે ઉપસર્ગ કરે એ ભય રહે તે હતો. હું ત્યાં જ હતો એટલામાં માર્ગમાં તમને સ્ત્રી સહિત જતા જોયાં. અવધિજ્ઞાનના ઉપગથી મેં તમને ઓળખ્યા. નવાહન રાજા પણ તમારી પાછળ ધસી આવતે મેં જોયે. એટલે મેં દિવ્યમણિ આપીને તત્કાળ ત્યાંથી ચાલ્યા જવાનું ઉચિત ધાર્યું. - ધનવાહન મુનિ ઉપર ઉપસર્ગ કરવા જે દુષ્ટ દેવ તૈયારી -ક કરી રહ્યો હતો તે પણ મને આવતો જોઈ જીવ લઈને નાઠે. શુકલધ્યાનમાં રહેલા મુનિવરને એ જ વખતે કેવળજ્ઞાન ઉપજયું. . મેં કેવળી ભગવાનને પૂછયું " ભગવાન ! આ દુષ્ટ દેવ આપને પ્રાણાંત કષ્ટ આપવા શા સારૂ તૈયાર થયે હશે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust