________________ પાત્ર પરિચય. (10) શ્રીકાંતા. ધનધર્મ શ્રેષ્ઠી. મનેરમા કમલાવતી. શ્રીદેવ- ધનદેવને પુત્ર. વિધુપ્રભ દેવ. સમપ્રિય એક સુભટ. શ્રીદત્ત. #FFFFFક કે દશમ પરિચ્છેદ. HEાપક પુત્રને જન્મ તે ધનદેવને ત્યાં થયો પણ શહેરમાં એ વધામણું ફેલાતાં જ ઘરે ઘરે મંગળ-ઉત્સવ મંડાયા. ધનધર્મ શ્રેષ્ટીએ વધામણી લઈ આવનારને ધન-ધાન્યથી સારી પેઠે નવાજ્યા. ગામની કુળવધૂએ હાથમાં અક્ષતના થાળ લઈ શ્રેષ્ઠીને ત્યાં આવવા લાગી. ધનદેવના મિત્રો અને તેમની પત્નીઓના અવર-જ Fi P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust