________________ દશમ પરિચ્છેદ. ( 111 ) હેય એ એક તેજોમય દેવ રાજાની દૃષ્ટિએ પડશે. એનાં નેત્રો સ્થિર હતાં. પૃથ્વીને સ્પર્શ કર્યા વિના તે અદ્ધર ચાલી શકતો હતું. આ તેજોમય આકૃતિ કેઈ દેવની જ હેવી જોઈએ એવે રાજાએ પિતાના મનમાં નિર્ણય કર્યો. અમરકેતુ રાજા કંઇ સંબોધન કરે તે પહેલાં જ દેવે તેને અમરકેતુના નામથી સંબો અને આટલી ઉગ્ર તપશ્ચર્યા કરવાનું શું કારણ છે તે જાણવા માગ્યું. રાજા પિતાના આસન ઉપર જ નમ્ર ભાવે ઉભે થયો “હે મહાભાગ! પહેલાં તે આપ કેણુ છે એને ખુલાસો કરે.” નક!” દેવે પિતાને વૃતાંત કહેવા માંડે. બહારૂં નામ વિધુપ્રભ છે અને હું ઈશાન દેવકને વિષે વસું છું. 1 દેવકમાં સુખનાં સાધનની કમી નથી હોતી તે તે તમે જાણતા જ હશે, પણ હારે ચ્યવન–સમય નજીક આવતે જાણે મને પરલોકનું હિત સાધવાનો સંકલ્પ થયે. એ સંકલ્પને અનુસરી શ્રીવિદેહક્ષેત્રમાં તીર્થકર ભગવાનને વાંચવા માટે ગયે. વંદન કરી રહ્યા પછી મેં ભગવાનને વિનયપૂર્વક પ્રશ્ન કર્યો કે ભગવન એ દેવભવમાંથી ચવીને ક્યાં જન્મ લઈશ? શ્રીજિનેંદ્ર ભગવાને ઉત્તર આપ્યું કે “તું હસ્તિનાપુર નગરમાં અને મરકેતુ રાજાને ત્યાં પુત્રરૂપે જન્મશે. એ રાજા અત્યારે પિષધશા= ળાની અંદર અઠ્ઠમની તપશ્ચર્યા કરતે બેઠે છે.” ભગવાનના એ પ્રમાણેનાં વચને સાંભળી હું તત્કાળ તમારી પાસે દેવ આવ્યું. હવે તમારે કઈ પણ પ્રકારે ચિંતા કે ઉગ કરવાની જરૂર નથી. હું પોતે જ તમારે ત્યાં પુત્રરૂપે જન્મવાને છું. હવે આપ આ બે દિવ્યકુંડલ સ્વીકારે. જે દેવીથી આ૫ પુત્રની કામના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust