________________ સતી સુરસુંદરી કરતાં રાણીની જીભ ક્ત ચૂસે છે ? " ( 118 ) પદમા માસના આરંભમાં રાખીને એક અપૂર્વ દાદ ઉપજે. આ દેહલાની વાત રાજા પાસે કરતાં રાણા ઉપી નહી, તેથી તે મનમાં ને મનમાં જ એષાવા 9 રાણીની મુંઝવણ દિવસે દિવસે વધુ ઉગ્ર બનવા લાગી. પી દેહની કાંતિ ફીક્કી પી. રાજાને શંકા થઇ કે રાણું જ પોતાના મુખે કંઈ બોલતી નથી, પરંતુ એના કાળજામાં કે ખટક છે અને એને લીધે જ તે સુકાતી જાય છે. “તમારું શરીર રોજ રોજ ક્ષીણ કેમ થતું જાય એવું શું દુઃખ છે કે જે ડાકણની જેમ તમારું રક્ત ચૂસે છે એક દિવસે રાજાથી ન રહેવાયું. 11. " મને એક એ દેહલા ઉત્પન્ન થયે છે કે જે તમારા પાસે કહેવાની મારી હિમ્મત નથી ચાલતી. રાણીએ મહત્વ સુશીબતે પ્રસ્તાવના બાંધી. ' : " વગરસંકેચે તમારા અભિલાષ પ્રકટ કરે. તમારા દેહલા પૂરવા એ મારી ફરજ છે. એમાં સંકોચ સેવો નકામી છે.” રાજાએ ઉત્તેજનના વેણ ઉચ્ચાર્યા. , “મને એમ થાય છે કે ઉત્તમ ગેજીંદ્રની ઉપર અપના જ ખોળામાં બેસી, યાચકવર્ગને દાન આપતી, નગરના વચ્ચેવચ્ચે થઈને બહાર નીકળું—આપ પિતે મ્હારા મસ્તક ઉપર છત્ર ધરી રહ્યા છે, બંદીજને બિરદાવલી ગાતા હોય, એવા ઠાઠમાઠથી આપણું સવારી નીકળે. >> રાણીએ ખુલ્લા દિલે પિતાના મનભાવ નિવેદ્યા. વળતે દિવસે એક પદ્ધહસ્તીને ખૂબ અચ્છી રીતે શણગારવામાં આવ્યું. રાજા પિતે છત્ર ધારણ કરી હાથી ઉપર બેઠે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust