________________ દશમ પરિચ્છેદ. ( 12 ) મદત્ત બાર-બાર વર્ષની વ્યાપારયાત્રામાંથી એ વખતે પાછા ફરતે હતે, એની સાથે મેટે સાર્થ પણ હતે. મહેન! પણ તમે અહીં શી રીતે આવી ચડ્યાં ? " –શ્રીદત્તે મને પૂછયું. એ કશળ પ્રશ્નમાં આત્મીયતા છલકાતા હતી. હું નિર્ભય બની અને મેં મારું સર્વ વૃતાંત નિવેદન કર્યું. - ઉસ્તિનાપુર તે ત્યાંથી ઘણું દૂર હતું, તેમજ વ્યાધ્રાદિ સિક પ્રાણીઓ તથા વડે માર્ગ બહુ કઠિન હતા, એટલે ન બનેએ મળી પ્રથમ કુશાગ્રપુર જવાનો નિશ્ચય કી. બહુવને હું ઘણા દિવસથી મળી ન હતી તેથી એ લેભને લથિ પણ કુશાગ્રપુર જવાનું મનમાં આકર્ષણ થયું. 1. વળતે દિવસે, સંધની સાથે નીકળવાને નિરધાર કર્યો. મેં ને મારી પાસેનાં દિવ્યકુંડળ, દિવ્યમણિ અને બીજા આભરણે શ્રીદત્તને સંભાળીને રાખવા સારૂ આપ્યાં. યાત્રા-પ્રયાણુમાં પણ શ્રી દત્તે મારી સેવા–બરદાસ કરવામાં કઈ બાકી ન રાખી. હું હંમેશા પાલખીમાં બેસીને જ માર્ગ કાપતા. શ્રી દત્ત મારી પાછળ રહી રક્ષણ કર્તા અને મને બહું તકલીફ ન પડે એટલાસાર હંમેશા ટુંકા પ્રયાણ ગાઠવતા. એટલામાં એક દિવસે એક અટવી આગળ આવતાં ઉપરાઉપરી અપશુકન થયાં. બીજે દિવસે ફરીથી એવાં જ અપશુકન ન. આખો સંઘ લગભગ દોઢ મહિના સુધી ત્યાં ને ત્યાં જ રહી ગયા, પરન્તુ આપ જાણે છે કે એક અટવીમાં લાંબો વખત પ રહેવું એ હાથે કરીને ભૂખમરે વહોરી લેવા જેવું હોય છે. અમારી ખોરાકી ઘટી પી. કેટલાય માણસે અપશુકનની પરવા કર્યા વિના ફાવે ત્યાં નાસી છૂટ્યા. આવી અસ્તવ્યસ્ત અભ્ય થકી પ્રત ઉપરા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust