________________ ( 134 ) સતી સુરસુંદરી. હોય ત્યાં દેવ કે દેવ પણ શું કરી શકે ? ગુમ થએલી શિશુન ઉદ્દેશીને પણ મેં ઘણે બળાપ કર્યો. એને પણ માતાની ગેટ છેઠે જતાં શું કંઈ સંકેચ નહી થ હોય ? મારે પુત્રપતે જ આ નિર્દય કેમ થયે હશે ? સ્નેહના આવેશમાં આવે આવી તે કંઈ કઈ કલપનાઓ કરી વાળી.” - પેલે દિવ્યમણિ પણ મંદ ભાગ્યને લીધે કંઇ કામ : આવ્યે; નહિતર જે મણિના પ્રતાપે બળવાન મન્મત્ત હાથી પણ પટકાઈ પડે તે મણિ શું એક પિશાચના પંજામાંથી મારી બાળકને ન બચાવી શકે ? આ પ્રમાણે કલ્પાંત કરતાં કરત કમલાવતીએ પ્રાયઃ આખી રાત વિતાવી દીધી. નિસ્તબ્ધ શત્ર પણ કમલાવતીના દુઃખમાં ભાગ લેવા જ આવી હોય તેમ તેની પડખે બેસી રહી. કમલાવતીનું દુઃખ જોઈ રાત્રીએ પણ ખરી પડતા તારાં જેવાં આંસુ ઢાળ્યા. રાત્રી વિદાય થઈ એટર્સે તેનું સ્થાન અરૂણરાજે લીધું. - ચાર ઘ4 દિવસ ચઢયે એટલામાં એક તપસ્વિની મારા જોવામાં આવી. તે તપશિવનીએ કેમળ વકલ-વસ્ત્રો પહેરેલા હતાં, હાથમાં કમંડળ હતું. અવસ્થા છે કે વૃદ્ધ હતી તે પણ તેણીની આકૃત્તિ, હદયની વિશુદ્ધિ બતાવવાને બસ હતી. મને ભરઅરણ્યમાં એકલી આકંદ કરતી જોઈ તે તપસ્વિની મારી પાસે આવી પૂછવા લાગીઃ “હે હેન ! તું શા સારૂ આક્ર 6 ક૨ છે ? અને આ ભયંકર અરણ્યમાં શી રીતે આવી ચઢ ?" -- પ્રશ્ન સાંભળતા જ મેં તેમને પ્રથમ પ્રણામ કર્યા. મારા નેત્રોમાંથી અશ્રુધારા નવેસરથી વહી નીકળી. તે પછી આ આતે હાથીએ મારૂં શી રીતે હરણ કર્યું હતું તે સંભવ આખો વૃતાન્ત મેં તેની પાસે નિવેદન કર્યો. IIL. III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust