________________ - દશમ પરિચ્છેદ. ( 121 ) આખરે તેને ભૂલાઈ ગએલી વાતનું સ્મરણ થયું. " પૂર્વભવને વૈરી દેવ જ આ હાથીને હલાવી રહ્યો છે એ વગર આમ ન બને. " પટ્ટહસ્તી અદશ્ય થશે. રાજા શેકસાગરમાં ડૂબે. સૈન્યના માણસનાં મહ શરમને લીધે નીચાં નમ્યાં. સમરાપ્રય નામને એક સુભટ મહારાજનો માનીતું હતું. તેને બોલાવી મહારાજાએ ચાંપતી તપાસ ચલાવવાની આજ્ઞા કરી. સામંત અને મહાજનના આગ્રહથી મહારાજા અમરકેતુ નગરમાં પાછા આવ્યા, પણ કમલાવતીને ગુમાવ્યા પછી એમને એક એક પળ કાઢવી સે સો વરસ જેટલી આકરી થઈ પી. નિરાનંદ અને નિરાશામાં તે ઝરવા લાગ્યા. રાજના કામકાજમાંથી ચિત્ત ઉઠી ગયું. કેટલેક દિવસે સમરપ્રિય પિતાના સૈન્ય સાથે પાછે વન્ય પણ તેની પાસે કઈ શુભ સમાચાર ન હતા. તે આખું અરણ્ય કેંદી વળે પણ કમલાવતીને પત્તો ન મળે; છતાં મહારાજાને સમાચાર તે સંભળાવવા જ જોઈએ એટલે તે તેમની પાસે ગયે તે ખરે પણ ખેદ અને નિરાશાને લીધે તે ઊંચે મોંએ વાત કરી શકશે નહીં. મહારાજ ફરી ફરીને એક જ વાત પૂછવા લાગ્યાઃ “હાથી ક્યાં ગયો–કમલાવતીનું શું થયું ?" - સમરપ્રિયે એક દીર્ઘ નિશ્વાસ નાખે અને પિતે જે જે સ્થળે તપાસ કરી હતી તેનું વૃતાંત કહેવું શરૂ કર્યું - “મહારાજ! પહેલાં તે અમે હાથી જે દિશામાં દેડ્યો હતે તે જ દિશામાં ગયા. આગળ જતાં એક એકાંત અટવીમાં અમે દાખલ થયા. ચારે કેર તપાસ ચલાવી પણ હાથી કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust