________________ સતી સુરસુંદરી. ( 110 ) તૃપ્તિ માણે છે તે સુખથી હું વંચિત કેમ રહી? તે મારાથી અટલે જ આ સુખના મહાસાગર વિશે પણ ઉદ્વિ- ઝાળથી અહોનિશ દાખું છું. શ્રીકાંતા હજી હમણું જ ' આવી છે છતાં તેના ભાગ્યેાદયને લીધે તે એક પુત્રની જનેતા બની પિતાના જીવનની સફળતા સાધી રહી છે: મારા જ કમનસીબ છે કે આપની આટલી માનીતી હોવા છત મારે ખાળે સંતાન વિનાને ખાલી રહ્યો. * કમલાવતીના એક એક શબ્દમાં છુપું આકંદ ભર્યું હતું. આજસુધી ગુપ્ત રહેલ તેણીને વાત્સલ્યભાવ જાણે સહસ્ત્રધારે વહી નીકળે. - જે વિષય સીધી રીતે દેવાધીન ગણાય તેનું સમાધાન રાજ શી રીતે કરી શકે? છતાં તેણે આશ્વાસન આપતાં ઉચ્ચાર્યું કે હે દેવી ! હવે તમારે એ સંબંધે વ્યથ ખેદ કરવાન જરૂર નથી. હું આજથી દેવનું આરાધન કરવાની પ્રતિજ્ઞા લઉં છું અને મને ખાત્રી છે કે તમારા મનોરથ એગ્ય સમય પૂર્ણ થયા વિના નહીં રહે.” પણ માણસ જ જઈ અઠ્ઠમતપને છે " અને ધ્યાનમાં ' રાજાએ શ્રીજિનેંદ્ર ભગવાનની ભક્તિ દિલ દઈને શરૂ કરી. યથા વિધિ ભગવાનની પ્રતિમાને પૂજી, પિષધશાળામાં જઈ અઠ્ઠમતપને અભિગ્રહ આરંભ્યો. કોઈ પણ માણસ પોતાની પાસે આવીને તપ અને ધ્યાનમાં અંતરાય ન કરે એ પાકે બંદેબસ્ત કર્યા. જિનશાસન પ્રત્યે ભક્તિભાવ ધરાવનાર કઈ પણ દેવ જે સાત્રિ ધ્યમાં હોય તે તેણે રાજાના મનવાંછિત પૂરવા જ જોઈએ એ તેણે દ્રઢ નિશ્ચય કર્યો. ત્રણ દિવસને અંતે તેની સાધના ફળી. - ત્રીજા દિવસને અંતે રાત્રિને છેલ્લે પહાર ચાલતો હતે એ વખતે સમગ્ર દિશાઓને પોતાના પ્રકાશથી ઉભરાવી દેત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust