________________ સતી સુરસુંદર ... " બહુ પુણ્ય કર્યા હોય તે જ મનુષ્યને આવે અલી મણિ મળે. એ દેવાની લત છે. એનામાં સમગ્ર દોષ - ઝેર માત્રનું નિવારણ કરવાનું સામર્થ્ય છે. " સુ પ્ર8િ - મણિના ઈતિહાસને ઉપસંહાર કરતાં ટુંકમાં જ કહ્યું. ધનદેવે રનેહથી સમર્પાએલી ભેટ આનંદ સાથે સ્વી" અને કહ્યું " દિવ્ય મણી કરતાં પણ આપે મારા પ્રત્ય નેહ અને મમતા બતાવી છે તેનું મૂલ્ય મારે મન 6 વધારે છે. " તો એક વચન આપતા જાઓ. સુ પ્રતિષ્ઠ 6 ગળગળા અવાજે ઉચ્ચાયુ. ખુશીથી કહી નાખે " ધનદેવે એટલી જ ભદ્રિક પૂર્વક જવાબ આપે. " આપને હું અહી વધુ વખત રોવા નથી માગતે, - મ્હારી અભ્યર્થના એટલી જ છે કે વળતી વખતે આપે આ મા થઈને જ જવું અને મારું આતિથ્ય સ્વીકારવું એવું વર આપતા જાઓ.” સુપ્રતિઠે નેહને છેલ્લે ઉભરો ઠલવ્યે, - " અમારા માટે આ માગ સિવાય બીજો કઈ ર રસ્તો નથી. એટલે તમને મળ્યા વિના તે અમારાથી જ શકાય એમ જ નથી, છતાં હું આપને ખાત્રી આપું છું અમે તમને અહીં જરૂર મળશું. " ધનદેવે સુપ્રતિષ્ઠ . કહેણ સ્વીકાર્યું. તે બીજા દિવસને પ્રાતઃકાળ થતાં ધનદેવે પ્રયાણ કર્યું પલ્લોપતિ સુપ્રતિષ્ક પણ થોડે દૂર સુધી સાથે જઈ વળ પાછો ફર્યો. ધનદેવ જતાં સુપ્રતિષ્ઠાના અંતરમાં સ્નેહને અ = ઘણું લાગી આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust