________________ નવમ પરિચ્છેદ. ( 7 ) - ધનદેવ ફૂશળપણે કુશાગ્રનગરમાં પહોંચે. નરવાહને રાજાની હજુરમાં જઈ ઉચિત ભેટ વિગેરે ધર્યા તેથી રાજા પણ એને વિનય જોઈ પ્રસન્ન થયે. * જોતજોતામાં ધનદેવની પ્રતિષ્ઠા જામી ગઈ. ભલભલા વેપારીઓ સાથે તેને નેહસંબંધ બંધાયે. ખાસ કરીને સાગર શ્રેણીના પુત્ર શ્રીદત્ત સાથે તેને ગાઢ મિત્રી થઈ. સહેદરની જેમ તેઓ સાથે ને સાથે જ રહેવા લાગ્યા. એક દિવસે શ્રી દત્ત બહુ આગ્રહ કરીને ધનદેવને પિતાને ત્યાં ભેજન માટે આમંત્રણ કર્યું. શ્રીદત્તને એક બહેન હતી, તેનું નામ શ્રીકાંતા હતું. શ્રીકાંતાના અંગમાં વનનો સંચાર થઈ ચૂકયો હતો. ધનવાહન જમવા બેઠે એટલે તેને પીરસવાને ભાર શ્રીકાંતા ઉપર આપે. ધનવાહન અને શ્રીકાંતા આજસુધી તે માત્ર 1 નામથી જ પરસ્પરને ઓળખતાં હતાં, પણ આજના સમાગમે | તેમના અંતરમાં મોહનું એક મોટું તેફાન ઉપજાવ્યું. “જગતમાં ખરૂં કન્યા-રત્ન જે કઈ હોય તે તે આ જ! | માગણું કર્યા વિના એ રત્ન મને શી રીતે મળે? માગણી ન કરૂં અને નામંજુર થાય તે પછી જીવીને શું કરવું ?" - જમતાં જમતાં ધનદેવ વિચારના તરંગે ચડશે. ને ભેજનવિધિ પૂરી થતાં ધનદેવ પિતાના ઉતારા તરફ ગયે, - પણ હૃદય તે શ્રીકાંતા પાસે જ મૂકતે ગયે. ધનદેવના જેવી = જ શ્રીકાંતાની પણ સ્થિતિ થઈ. તેને લાગ્યું કે કેણ જાણે એક = અતિથિ કયાંથી આવી ચડયે અને સ્વસ્થ ચિત્તને ચંચળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust