________________ સપ્તમ પરિચ્છેદ. ( 9 ) ' પણ પ્રિયંમંજરી પોતે જ એ પ્રસ્તાવમાં સમ્મત ન થઈ. એક વખત સમાગમમાં આવ્યા પછી એક ક્ષણને પણ વિરહ વેઠવાની તેણીએ પિતાની અશકિત બતાવી. એનું નેહાળ હૃદય અનેકવિધ આશંકાઓથી ઘેરાયું. પ્રિયંગુમંજરીને અડગ નિશ્ચય જોઈને અમે ત્યાંથી આકાશમાગે નાસવાનો નિરધાર કરી નાખે " ચિત્રગતિએ વાતને ઉપસંહાર કરવા માંડી. " કેટલોક ભાગ ચાલ્યા પછી મારી વલ્લભાએ મને કહ્યું કે મારું શરીર હવે થાકી ગયું છે, માટે આટલામાં જ આરામ લેવા આપણે ઉતારીએ તે કેમ? મને પણ એ વાત રૂચી. એક તે રાત્રીને ઉજાગરે હત, ઠંડા પવનને વિષે ખૂબ માર્ગ કાપે હતું અને વળી આ અરણ્ય એટલું ગહન અને ગાઢ હતું કે અહીં ઉતરવામાં અમને કેઈને ભય ન હતું. ડીવાર અમે આ કદલીગૃહમાં આરામ લીધા. પાછા અમે ઉડવાને તૈયાર થતા હતા તેટલામાં જ તમારા દર્શન થયા.” છેલ્લું વાકય ચિત્રવેગને સંબોધીને કહ્યું. મારા જેવો નિષ્ફર માણસ બીજે કર્યો હોય? મેં મારા પિતાના સ્વાર્થની ખાતર તમને બને જણને આફતના દરી ચામાં ફેંકયા ! અને ખરેખર તમારા જેવા પરોપકારી મિત્રો ને પણ આ જગતમાં બહુ ઓછા હશે કે જે પોતે કષ્ટ વહેરી = લઈને પણ પિતાના મિત્રોને સુખી કરે. તમે જે ન મળ્યા હોત - તે મને આ સ્ત્રી કેણ જાણે કયારે મળત. તમારા ઉપકારને = બદલે હું કઈ રીતે વાળી શકું એમ નથી.” ચિત્રવેગ ગળગળા અવાજે બોલ્ય. એ બધું અત્યારે રહેવા દો. આપણે હવે મૂળ મુદ્દાની વાત ઉપર આવીએ. જુઓ, નવાહન રાજા બહુ પ્રચંડ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust