________________ સપ્તમ પરિચ્છેદ. ( 67 ) એમ ને એમ સુખ-શાંતિમાં નીકળી ગયા, પણ પછી પતિના દર્શન પામવાની તિવ્ર ઉત્કંઠા જાગી. મને એમ જ થતું કે કનકમાળાના લગ્નને દિવસ ક્યારે આવશે ? " એ ચિંતામાં મારી ભૂખ-તરસ અને ઉંઘ પણ ઉ9 ગયાં. એક દિવસે અચાનક એ જ ગામમાં મેં મારા મામાને જોયા અને મારી આશામાં નવું પૂર આવ્યું. મારા મામા અને પિતાજી વચ્ચે એ વખતે જે વાત થતી હતી તે હું બહુ જ ઉત્કંઠા સાથે સાંભળવા લાગી. " ગંધવાહન રાજાએ બહુ માનપૂર્વક નવાહન રાજા માટે કનકમાળાની માગણી કરી છે. મેં પણ એને મારું પિતાનું સદભાગ્ય સમજી માગણી સ્વીકારી લીધી છે. આવતી પાંચમે એ લગ્ન નિરધાર્યા છે તમારે સૌએ વગરકો પણ એ પ્રસંગે આવી પહોંચવું જોઈએ, " અમિતગતિ નામના મારા મામાએ કહ્યું. કનકપ્રભ રાજાની જે દુર્દશા થઈ છે તે જોતાં અમારાથી બહાર નીકળી શકાય એમ નથી, પણ બનશે તે તમારી બહેનને તે જરૂર મેકલશું. મારા પિતાએ જવાબ આપે. આ વાતચીતમાં એક ઠેકાણે મારું નામ આવ્યું. મારા | મામાએ જણાવ્યું કે-“ કનકમાળા રેજ રજ એની બહેન ચી પ્રિયંગુમંજરીને સંભારે છે, માટે તમે આ યા ન આવો, પણ હું તે પ્રિયંગુમંજરીને સાથે લીધા વિના જવાને નથી.” મારા પિતાએ સમતિ આપી અને મામાને ઘેર લગ્ન- ત્સવમાં આવી પહોંચી. લગ્નના દિવસો જેમ જેમ નજીક આવતા ગયા તેમ તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust