________________ ( 60 ) સતી સુરસુંદરી. કપમાં ચંદ્રપ્રભા નામે મુખ્યદેવી પગે હું ઉત્પન્ન થઈ આ મારા આ સ્વામી-ચંદ્રાન દેવ સાથે, દેવલોકના સુખ ભેર વવા લાગી. : પણ પ્રિયંગુમંજરી પોતાના પૂર્વભવના પતિને એકદમ - રીતે ઓળખી શકી એ વાત એમાં ન આવી. અમારી ઉત્સુક એ સમજી ગઈ. * " નંદીશ્વર દ્વીપમાં શ્રી શુભંકર કેવલી ભગવાનના પ્ર જ હું એ વાત જાણી શકી. હવે હું તમને એ જ વૃતાંત સ હ લાવવા માગું છું.” પ્રિયંગુમંજરીએ કહ્યું. આદર્શ જૈન સ્ત્રીરત્નો. પ્રાતઃસ્મરણીય માંગલ્યકારી ચૌદ પવીત્ર માતાઓ–આદર્શ સ્ત્રીર અને મહાસતીઓનાં વૃતાંત આ ગ્રંથમાં આપવામાં આવેલ છે, તે સ્ત્રી જાતિનું મહત્વ અને સ્ત્રીત્વના ગુણોના પરમ વિકાસ કરનાર એ ઉપદેશાત્મક રચના છે. | સતી ચરિત્રની આ કથાઓ સાથે સ્ત્રી કેળવણુ કેટલી જરૂરીયાતની છે? સ્ત્રી કેળવણી કેવી હોવી જોઈએ ? તેનું પણ આ ગ્રંથની શરૂઆતમાં વિસ્તારથી વિવેચન કરવામાં આવેલું છે. કોઈપણ મનુષ્ય માટે આ ઉપયોગી ખાસ ગ્રંથ છે. જલદી મંગાવે કિંમત રૂા. 1-0-0 પિસ્ટેજ જુદું. મળવાનું સ્થળ–શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust