________________ પાત્ર પરિચય. ચંદ્રાજુન ચંદ્રપ્રભા સ્વયંપ્રભા શુભંકર ભાનુગતિ દેવી ચંદ્રપ્રભાની સખી (દેવી) શ્રી કેવલી ભગવાન અમરચંચા નગરીને વિદ્યાધર Ui) Itle E Us . Ill VERB LIBREET સપ્તમ પરિચછેદ, [DIETRIBE: E ETLE ] vie TUD IIMa E I - “ઈશાનક૫માં ચંદ્રાન નામે દિવ્ય વિમાનમાં અમે ઘણા દિવસે સુખ અને વિલાસમાં વિતાવ્યા. એક દિવસે અચાનક મારા પતિદેવ–ચંદ્રાજુનના દેહની કાંતિ જાણે ઝાંખી પડતી હોય એમ લાગ્યું, અને મારા દિલમાં ધ્રાસ્કો પડ્યો. " - પ્રિયંગુમંજરીએ પોતાની આત્મકથા આગળ ચલાવી. _ “સ્વામિન ! તમે કેઈ અણધારી આફતથી ઘેરાઈ ગયા હ એવા શંકિત મનવાળા કેમ દેખાઓ છે? તમારું શરીર નિસ્તેજ થતું કેમ લાગે છે? અને દેવલોકના તમામ ભેગેપભેગો ઉપર આપને અચી આવી ગઈ હોય એમ કેમ ભાસે છે?” એક દિવસે ચંદ્રાને દેવને પ્રશ્ન કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust