________________ ષષ્ઠ પરિચ્છેદ. ( 59 ) માતાપિતાની મુંઝવણ જોઈ ક્યા સંતાનને દુઃખ ન થાય?” = થવાનના મંદિરમાં પ્રવેશવા છતાં કઈ પુરૂષ તરફ મારૂં ચિત્ત આકર્ષાતું નથી એમાં પૂર્વભવના સંસ્કારને જ ગૂઢ સંકેત છે. - જોઈએ એ રીતે મેં મારા મનને મનાવ્યું. ઘણું ઘણું રીતે મેં મારા ચિત્તની ચિકિત્સા કરી પણ મને કંઈ સંતેષકારક ઉપાય. = ન જડે. એક દિવસે એ જ વાતને વિચાર કરતી હું શય્યામાં પી. હતી. અને જે વેળા વન, લગ્ન અને ભવિષ્યના વિચારે ઉત્પાત મચાવી રહ્યાં હોય તે વખતે નિદ્રા તે આવે શી રીતે? તંદ્રામાં પી હતી. લગભગ અરધી રાત્રિ વ્યતીત થઈ ગઈ હશે. એટલામાં કયાંથી દુંદુભીને નાદ સંભળાવે. હું આશ્ચર્ય- ચકિત બની એકદમ જાગૃત થઈ. આકાશમાં જાણે તેજોમય દેવ દેવીઓનાં વૃંદ વિહરતા હોય અને આખું નામંડળ ઝળકતું હોય એ દેખાવ મારી નજરે પડયો. ઘડીભર તે હું આ બધું ન સમજી શકી. કેઈ પણ સ્થળે, કેઈ એક કાળે આવા વિમાને અને આવા દેવદેવીઓ મેં જોયા છે એમ લાગ્યું. વધુ વિચાર કરતાં મને મૂછ આવી ગઈ. મૂચ્છમાંથી ઉઠી ત્યારે જાણે પૂર્વભવ. નજર સામે તરતો હોય એવી અપૂર્વ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. મને મારા. પૂર્વના દેવભવનું મરણ થઈ આવ્યું. ( દેવલોકમાં પણ મારા આ જ સ્વામી હતા, અને તે પહેલાં - પણ હું જ્યારે વસુમતિ નામે શ્રેષ્ઠિકન્યા હતી ત્યારે પણ હું એમને જ વરી હતી, એ વખતે એમનું નામ ધનપતિ હતું. એક દુષ્ટ વિદ્યાધરે મને શીલભ્રષ્ટ કરવા પ્રપંચ ર હતા તે વખતે પણ મારા એ જ પતિએ મારે ઉધ્ધાર કર્યો હતો અને પછી એમના જ ઉપદેશથી મેં દીક્ષા લીધી હતી, દીક્ષાના પ્રતાપે ઈશાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust