________________ પંચમ પરિચછેદ. (43), વાતવાતમાં ધમકાવવા લાગ્યા. ઘરમાં કલેશ થાય અને સામતે તથા માંડલિકમાં રાજકુટુંબની મશ્કરી થાય એ ઠીક નહીં એમ વિચારી જવલનપ્રભ, અમરચંચા નગરીમાં પિતાના સાસરા-ભાનુગતિના આશ્રયે જઈ રહ્યો. કનકપ્રભ સ્વચ્છેદપણે રાજતંત્ર ચલાવવા લાગ્યો. મહારાજા પ્રભંજનને એક બહેન હતી, તેનું નામ બંધુસુંદરી. બંધુસુંદરીના પતિનું નામ ભાનુગતિ. આ જ ભાનુગતિ, જ્વલનપ્રભને સાસરે. ભાનુગતિને એક પુત્ર ને એક પુત્રી એટલે જ પરિવાર હતે. પુત્રીનું નામ ચિત્રલેખા (જવલનપ્રભની સ્ત્રી) અને પુત્રનું નામ ચિત્રગતિ, તે હું પિતે.” અત્યાચાર સુધી છુપે રાખેલે પરિચય ચિત્રગતિએ સ્પષ્ટ કર્યો. . એક દિવસે સારૂં નક્ષત્ર જોઈ મારા પિતાજીએ મને અને જવલનપ્રભને “રેહિણ” વિદ્યા આપી, તેની સાધના કરવા સારૂ અટવામાં–એકાંતમાં મોકલ્યા. આ વિદ્યાની સાધના બહુ કઠિન વસ્તુ ગણાય છે. સાધનામાં ઘણું ઘણું વિદને ઉપદ્રવ થાય છે. એ સર્વની સામે જે નિશ્ચલ રહી શકે તે જ આખરે સિદ્ધિ વરે. છ મહિના વીતી ગયા હતા. છેલ્લે એક આ મહિને કસોટીને હતું અને એ મહિને અમારે એકબીજા ના રખેવાળ બની અટવીમાં જ વીતાવવાને હતો. વલનપ્રભે અટવીમાં આસન જમાવી અનુષ્ઠાન આ -દરી દીધું. હું હાથમાં તલવાર લઈ તેનાં વિદને નિવારવા પહેરો ભરવા લાગ્યું. . ડા દિવસ ગયા ન ગયા–એટલામાં એક ભયંકર, કરૂણ દશ્ય મારી આંખ સામે ખડું થયું જાણે મારી સગી બહેન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust