________________ ( 10 ) સતી સુરસુંદરી એ સંભવ નથી તેનો ત્યાગ કરવામાં જ ડહાપણ છે. મેં મારા મનને ઉપદેશ આચ્ચે પણ હદય-મન-બુ. બધાં એક સાથે બળ જગવતા હતા. ભાઈ ચિત્રવેગ ! નિરાશ બની હું ત્યાંથી નીકળે.' ચની ઉત્તરશ્રેણું આખી ખુંદી વળે, પણ ત્યાં મારી પ્રિય માની ભાળ ન લાગી. દક્ષિણશ્રેણી પણ ઘણીખરી જોઈ લે આજે આ કુંજરાવ નગરના આ ઉદ્યાનમાં બેસી પ્રિયતમા વિશે જ વિચાર કરતે બેઠો હતો અને કૅણ કે કેમ પણ થોડા જ વખતમાં કાર્યસિદ્ધિ થવાની હોય તે આશા ઉભરાતી હતી. કેટલીક વારે વિચારનિદ્રામાંથી જાગે. દૂરથી કે કંઠમાંથી અવાજ આવતો હોય એવે ભણકાર સંભળ. જનશૂન્ય ઉદ્યાનમાં આવે વિનિ કયાંથી આવ્યો તેની ત: કરતો હતો ત્યાં તે વૃક્ષની ડાળીએ, ગળાફાંસો બાંધી, લટકતા તમારા દેહને નીહાળે. આવતાંવેંત ફાંસે ક નાખ્યો અને પછી શું બન્યું તે વર્ણવવાની કંઈ જરૂર ન કહે, હવે આપણુ બેમાંથી વધુ દુઃખી-વિરહસંતપ્ત કોણ છે " એ રીતે તે તમે મારા કરતાં વધારે દુઃખી જણાઃ છે, પણ મારે આ સંકટ શી રીતે તરી જવું એને રસ્તો બતાવશે ?" ચિત્રવેગે આતુરતાપૂર્વક પ્રશ્ન કર્યો. મને એક માગ સૂઝે છે " ચિત્રગતિએ કહેવા માંડ " તમે જે બાળાને વરવા માગે છે તે બાળા એકલી લ પહેલાં, કામદેવની પૂજા માટે આ મદનમંદિરમાં આવશે. વિદ્યા ધાને એ કુળાચાર છે તે વાત હું જાણું છું. આપણે મંદિ P.P. Ac. Gunratnasuri M.9. Jun Gun Aaradhak Trust