________________ પંચમ પરિચછેદ (47) હું તરતજ તે યુવતીને ભયમાંથી બચાવી લેવા, ગાંડા = હાથીની પરવા કર્યા વિના ત્યાં પહોંચી ગયે. સદભાગ્યે હાથીએ બીજે માર્ગ પકડ્યો પણ યુવતીને મૂચ્છ આવી ગઈ. મૂચ્છિત યુવતીને લઈ સહિસલામત સ્થાનમાં ગયો. ત્યાં થોડે પવન તેણીએ પિતાની દ્રષ્ટિ પાછી વાળી લીધી. એટલું છતાં સનેહનો આવેગ તે છૂપાવી શકી નહી. શરમની લાલાશ વચ્ચે તેણીના - અંતઃકરણની નેહવશતા દીપકની જેમ પ્રકાશી રહી. હું ઘણીવાર સુધી તેણુના ગાલ ઉપરના શરમના શેરડા જોઈ રહ્યો. પણ આ સ્વર્ગીય સમાગમ વધુ વખત ન નભે. તે યુવતીની ધાવમાતા, થી જ વારે અમારી વચ્ચે આવી પહોંચી અને આ બાળાને બચાવવામાં મેં જાણે કે મહાન પોપકાર કર્યો હોય તેમ તે માર મુકતક ઠે આભાર માનવા લાગી. ખરું જોતાં મને પિતાને એવા કોઈ વિવેક કે વિનયની જરૂર ન હતી. . ક્ષણિક સમાગમે પણ જાણે કે અમે ઘણું જૂના વખતના સંગમાં મળવા છતાં કામદેવનાં બાણ અમારાં બન્ને જણાં ઉપર સરખી રીતે વરસ્યાં. અમે બને ભારે હૈયે છૂટાં પડ્યાં. છે. છૂટા પડ્યા છતાં અમે પરસ્પર હૃદય આપી ચુક્યાં. જતાં જતાં તે યુવતીએ મારા હાથમાંની મુદ્રિકા ઝડપથી બદલી નાખી. હાથીના આક્રમણ કરતાં પણ આ છૂટા પડવાનું દુઃખ વધારે ગંભીર હોય તેમ તેની ચાલ ઉપરથી દેખાઈ આવ્યું. વખતેવખત પાછી વળીને નિહાળતી એ રમણની સ્નિગ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust