________________ (46) સતી સુરસુંદરી - વલનપ્રભની સાધના જે વિદ્યાદેવી પ્રસન્ન થઈ છે સમાચાર પણ મને એ દૂતે જ આપ્યા. હું એ દૂતની સE પાછો ફરતો હતો અને અત્યારે તો અડધા કરતાં અ*િ માર્ગ કાપી નાખ્યું હોતપરંતુ એક એ પ્રસંગ બન્ય, અકસ્માત આખી બાજી પલટાઈ ગઈ. ગાડું જૂદા જે જે ઉપર ચડી ગયું. એવું બન્યું કે ભગવાન ઋષભદેવના નાત્ર–મહાનિમિત્તે હજારે રથ, હાથી, ઘોડા અને સુખાસનની ઠઠ હતી. કોઈ રથમાં બેસીને, કઈ ઘોડેસ્વાર થઈને, કઈ - ઉપર બેસીને તેને કેાઈ સુખાસનમાં બેસી પોતપોતાના - જતાં-આવતાં હતાં. એટલામાં એક મદમસ્ત હાથી અંકુશ ન રહ્યો અને ગભરાયેલા લેકો આમતેમ નાશભાગ 4 લાગ્યાં. સાક્ષાત યમરાજ જેવા હાથીએ ત્રાસ વર્તાવવા માંસ મારી નજર સામે જ એ હાથીએ એક સુંદર રથ 9 આક્રમણ કર્યું. રથ તરફ ધસી આવતા હાથીને જોતાં રથની અંદરથી દેવબાળા જેવી એક રૂપ -લાલિત્યથી નીતર એક યુવતી ગભરાયેલી હાર નીકળી. ઘોડાઓ ભડકીને 9 ગવા લાગ્યા. યુવતીના કર્ણના કુંડેલે સરી પડ્યા, સુગંધિત કેશપા વીખરાઈ ગયે, કટિમેખલા છૂટી પડી, ઓઢવાનું વસ્ત્ર પ શિથિલ બની ભૂમિ ઉપર પડયું. કયાં જવું, હાથીના હુમલામાં થી શી રીતે બચવું ? તે તેને ન સૂઝયું. ભયને લીધે તે અતિ શય વ્યાકૂળ જેવી બની ગઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust