________________ 38) સતી સુરસુંદરી. માટે સળગ્યા કરવું તે કરતાં તે જીવનદીપક ઓલવી નાખવા એ જ ઠીક છે. આત્મઘાત એ મહાપાપ છે એ હું જાણત -હતે, પણ વિવેકબુદ્ધિને લેપ થાય ત્યારે એ મહાપાપ પણ તુચ્છ લાગે છે. કનકમાળાથી જે સાહસ થઈ શકયું નહીં તે સાહસ કરવા હું તૈયાર થયે. તરૂવરની શાખાએ વસ્ત્ર બાંધ: ગળે ફાંસે ખાઈ મરવા ઉત્સુક થયે. , ઉદ્યાન નિજ ન હતું. કેઈ સલાહકાર કે ઉપદેશક પાસે કેહતો. ગળે ફાંસે ખાવા માટે સ્થાન અને સમય બહુ જ અર્થ સ્કૂળ હતાં. આડાઅવળા વિચાર કર માં વાળી સડસડ ઝાડ ઉપર ચડી ગયે. ગાઢ રાગદશા મારી પાસે આત્મજેવું પાપ કરાવવા તૈયાર થઈ. વસ્ત્રને એક છેડો વૃક્ષની સાથે અને બીજે છેડે ગળાઆસપાસ બાંધી મેં નીચે ઝંપલાવ્યું. શરીરના ભારથી ગળા આસપાસ વસ્ત્ર એવું ભીંસાયું કે મારે કંઠ રૂંધાઈ ગO નાઓ ખેંચાવા લાગી અને ધીમે ધીમે ચતન્ય શક્તિ Gગઈ. તે પછી શું થયું તેની મને કંઈ ખબર ન પડી. આમ આત્મઘાત કરવા છતાં મારા પ્રાણ ન ગયાં. મૃત્યુ મહોંમાં દાખલ થવા છતાં પાછા જીવતે હાર આપે. થોડી વારે જ્યારે મેં આંખ ઉઘાડી આસપાસ જોયું ત્યા સુકમળ પલ્લવોથી રચેલી એક શય્યા ઉપર હું સૂતે પડ્યું હતે. એક અજાણ્યા પુરૂષને હીમ સમાન શીતલ જળ પુ પુનઃ મારા ગળામાં સીંચતે અને વીંઝણાવતી પવન નાખવું મારી પડખે જ બેઠેલે છે. સજન પુરૂષે નિરપેક્ષ બુદ્ધિ= પણ કેવા પરોપકાર કરે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust