________________ (28) સતી સુરસુંદ ઉત્સવનું કેન્દ્રસ્થાન મદનમંદિર હતું. ત્યાં આગળ શૃંગ વિલાસ ને કિડાની સરિતા વહેતી હતી એમ ખુશીથી કહી ? કાય. આવું અનુપમ દશ્ય જોવાનું મળ્યું એ બદલ હું એ પિતાને પરમ ભાગ્યશાળી માનવા લાગ્યા. એટલામાં એક જ ! નીચે એક યુવતીને યૌવનના ઉ૯લાસમાં હીંચકા ઉપર જે. જોઈ હું દિગૂમૂઢ બની ત્યાં જ ઉભો થઈ રહ્યો. દાડીભર : આ દેવી હશે કે માનવી તેનો કઈ નિર્ણય કરી શકયા ન -ભાનવેગ મારી મૂઢતા જોઈ રહ્યો. યૌવનના ઉમરામાં પગ મૂકતી આ અપૂર્વ સોંદર્ય યુવતી કોણ છે?” મારાથી પૂછાઈ જવાયું. એ ગમે તે હોય, આપણે એવી પંચાતમાં શા સારુ જોઈએ ?" ભાનુવેગે હેજ કુતૂહલ અને મિત સાથે ઉત્તર ઋS આ પ્રશ્ન પૂછવામાં મેં સહેજ ઉતાવળ કરી એમ મને પાછd સમજાયું, પરંતુ સાચુ કહું તે એ યુવતીના દર્શન માત્રથી એટલે બધે વિહલ બન્યો કે વિવેક વિસરી ગ મે વધુ આગ્રહ કર્યો ત્યારે ભાનુવેગે કહ્યું: “આ નગરીની અ અમિતગતિ નામને એક વિદ્યાધર રહે છે તેની જ પુત્રી કનકમાળા છે. હજી તે કુંવારી છે. સૌંદર્ય, લાલિત્ય અને કળા -તેના જેટલી સર્વાગ સંપૂર્ણ સ્ત્રી બીજી કેઈ નથી.” ' બળાત્કારે મારી દ્રષ્ટિને પાછી વાળવાને ઘણે પ્રય કર્યો, પણ જાણે કે કોઈ મંત્રના બળે મારી દ્રષ્ટિ અને ભ - હૃદય તે યુવતી તરફ આકર્ષાતું હોય એમ લાગ્યું. યુવકે તરતજ મારા મનભાવ પામી ગઈ. તેના માત્ર એક-બે કટાક્ષે 2 મારા મન:સંચમના ગઢ ખળભળાવી દીધા. કામને અગ્નિથી બળેલે હું ઘેર ગયે, પણ ત્યાં શાંતિ 6 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust