________________
(૫) આ અધુ· લખતી વખતે મારા મનમાં શ્રી આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ્રત્યે કે બીજી કોઈપણ વ્યક્તિ કે વ્યક્તિઓ પ્રત્યે જરાય કડવાશ કે દ્વેષબુદ્ધિ નથી, તે હું પ્રમાણિકપણે કહુ છુ.... મેં તેમને માટે કાઇ કડક કે કડવા શબ્દો લખ્યા હોય તેા તે પણ તેમના પ્રત્યેની દ્વેષભુદ્ધિથી તા નહીં જ. ખરેખર તા તેઓએ જ મને શીખવ્યું છે કે જે શાસનને નુકસાન કરનારી પ્રવૃત્તિને છતીશક્તિએ ન અટકાવે તા એ સૌંઘના વિશ્વાસઘાતી છે. ” અને તેમના તે વચનના અમલરૂપે જ મારી આ પ્રવૃત્તિ છે.
(૬) મારી એક માત્ર ઈચ્છા–ભાવના એટલી જ છે કે આપણા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબે નિષ્કલ"ક, પવિત્ર અને શાસ્ત્રાનુસારી સાધુજીવન જીવે, અને અસયમ-શિથિલાચારથી ખેંચે, ને સચમના ઘાત કરે તેવા તમામ કારણાથી પર રહે, એમાં જ આપણા શાસનની રક્ષા છે. હુ ચવિધ શ્રીસ ઘના ચરણામાં હૈયાની શુદ્ધભાવનાથી એક જ વિનતી કરું છું કે આપણા સાધુ-સાધ્વીજી અણીશુદ્ધ સાઁચમપાલન કરે અને અસ યમથી ને અસ'ચમીએથી ખચતાં રહે. તેવી જ પ્રવૃત્તિ ને વ્યવસ્થા હવે કરવા જેવી છે.
(૭) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય ચતુર્વિધ સધના પૂજ્ય આચાર્યાદિ મુનિમહારાજે તથા શ્રાવકસઘ વગેરેની, ભૂતકાળમાં, ધર્મ પ્રવૃત્તિના નામે, મારાથી જાણતાં અજાણતાં કાઈ પણ હીલના કે આશાતના થઈ હોય કે મારા નિમિત્તે કોઈને પણ મનદુઃખ થયું હોય તે બદલ હું ત્રિવિધ ત્રિવિધ સૌને ખમાવુ છું. સૌ મને ક્ષમા આપે તેવી આશા સાથે વિરમુ' છુ.
•
નિવેદ્ધ ઃ દીપચંદ વખતચંદ મહેતા ( બાબુભાઈ હળવદવાળા )
સચમરક્ષા અ ંગે મારી મનેાવ્યથા / ૧૭