________________
તેમ જ અદ્વેષભાવે ખપી છૂટવાની ધગશ દાખવી છે તેને ત્રાગુ’ કહીને તે વાતના મને મારી નાખવા માટેના હેતુપૂર્વક પ્રયત્ના ચાલે છે.
શ્રી આચાર્ય શ્રી વિજયરામચ’દ્રસૂરીશ્વરજી મ. સા.ના એક વખતના પરમ ભક્ત તેમ જ તેમની પ્રેરણાથી સુરેન્દ્રનગરમાં નવનિર્મિત જિનાલય—ઉપાશ્રય આદિ ધર્મસ્થાનામાં તન-મન-ધનના વધુમાં વધુ સર્વ્યય કરીને માટેા લાભ લેનાર શ્રી નરેાત્તમભાઈ છગનલાલ માદી જેવા તેઓશ્રીના અનન્ય ભક્ત સદ્ભગૃહસ્થ પણ તેમની અસ યમની પાષક અને સ‘યમનાશક પ્રવૃત્તિએ તથા રીતભાત જોઇને ખૂખ ખેદ સાથે તેમનાથી અલિપ્ત થઈને પેાતાના આત્માર્થે ધર્મ ધ્યાનની, તપસ્યાની તથા જ્ઞાનધ્યાનની સુંદર પ્રવૃત્તિમાં જોડાઈ ગયા છે.
અને આ બધું ખીજા કોઈને માટે અત્યંત આઘાતજનક તથા આત્મનિરીક્ષણ કરવાની પ્રેરણા આપનારુ` બની રહે, તેને બદલે શ્રી આચાર્ય શ્રી તા કશા જ રજ કે પશ્ચાતાપ કે આઘાત વિના પેાતાની પદ્ધતિ પ્રમાણે વર્તવામાં જ મશગૂલ છે.
૧૧. આ તકે મારા અતરની બીજી વાત મારે એ કહેવી છે કે મારા પ્રથમ ધર્મ દાંતા મહા ઉપકારી મુરબ્બી શ્રી ચુનીલાલ કમળશીભાઈ (મામા) હતા. તેએશ્રીએ જીવદયા, માનવ અનુકપા અને સાધર્મિકભક્તિ તેમ જ દેવ—ગુરુની ભક્તિ, ચાતુર્માસ, નવાણું યાત્રા વગેરે ધર્માંકાર્યા રૂડી રીતે કર્યાં હતાં. દીક્ષા પ્રસંગા પણ ઘણા ઉજવ્યા હતા. એ ધાં તેમનાં ધર્મ કાચે એ તથા તેમની ધર્મશ્રદ્ધાએ ઘણાય આત્માએમાં ધનાં ખી રાખ્યાં હતાં, તેમાંના હું એક છું. તેના નીતિ, ન્યાય, સદાચાર આફ્રિ અનેક ગુણા આદશ શ્રાવકને શાલે તેવા હતા.
આવા પિતાશ્રીના પુત્ર તરીકે શ્રી કાંતિભાઈ ચુનીલાલે તેમના પિતાશ્રીની ઉત્તરસાધક તરીકે સેવા કરી હતી અને તેથી તેમણે જે ઉત્તમ ગુણા પ્રાપ્ત કર્યાં હતા તે ગુણેાના નાશ કરી નિષ્વ"સ પરિણામી થયા છે. અને તેનું કારણુ જિનવાણી'માં મહા અસયસીને મહા સચમી કહીને સધના વિશ્વાસઘાત કર્યાં તે છે. મેં મારા પરમ ધર્મમિત્ર તરીકે અને ‘જિનવાણી'ના ટ્રસ્ટીના મારા સંબધે અને વડીલેાના
·
સચમરક્ષા અંગે મારી મનેાવ્યથા / ૧૫