________________
'
કોઈપણ કાચ —ધર્મના નામે પણ—એવું તેા ન જ કરશે! કે જેથી સાધુના આચારના તથા તેમની પવિત્રતાના અને ધર્મોના નાશ થાય.
૯. તીના ઉદ્ધાર કરાવનાર, ભગવાનની/શાસ્ત્રની આજ્ઞાને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરે તે તેમાં જ તીની સાચી ભક્તિ છે. જેએ ખર્ચ માં કાયો કરવા કે સગવડ સાચવવા માટે શાસ્ત્રોક્ત વિધિને ગૌણ ગણીને ઉદ્ધાર કરાવે છે તેઓ તીની મહાન આશાતના કરે છે. આ બધુ ધ્યાનમાં રાખીને જ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર ગમે તેવા પત્થર કે બીજો સામાન લઈ જવા હોય તા પણ તે બધુ, પેઢી, ટ્રકના રસ્તા કર્યાં સિવાય જ ઉપર લઇ જાય છે. આમાં પૈસાની કોઈ કિંમત નથી, પણ જેના કાંકરે કાંકરે અનંતા સિદ્ધયા છે તેની આશાતનાથી ખચવાનુ' જ લક્ષ્ય મુખ્ય હોય છે.
શ્રી હસ્તગિરિ પણ સિદ્ધાચલજીની જ ટ્રક છે, તેના જ ભાગ સ્વરૂપ છે. તે વાતને ભૂલી જઈને પૈસાના ફાયો કરવા માટે, પહાડને ખાદીને ટ્રકના રસ્તા કર્યાં અને તેના ઉપચાગ હજી પણ ચાલુ જ છે. જેને તીની ભક્તિ કરવાનાં તથા જીવયાના સુદર પરિણામા હોય તે જ આ બધાના વિચાર કરી શકે. શ્રી ગચ્છાધિપતિએ શ્રી કાંતિભાઈ ઝવેરી જેવા શ્રદ્ધાળુ શ્રાવકને શાસ્ત્રાજ્ઞા મુજબ તીના ઉદ્ધારની વિધિ સમજાવી હોત તા જરૂર તેએ ત્યાં ચૂનાના ભઠ્ઠા કરવા તથા પત્થરની ખાણા ખેાઢવી વગેરે મહા આર`ભ કરતાં અટકી જાત. પરંતુ મારા સાંભળવા પ્રમાણે તે પહાડના રસ્તા ખાદીને ટ્રકના રાડ કરવાની પરવાનગી જ શ્રી ગચ્છાધિપતિએ આપી છે અને એ રીતે સિદ્ધગિરિજી ઉપર રસ્તા કરવાના માર્ગ ખુલ્લેડ કરી આપી તીની ઘેાર આશાતના થશે તેની જવાબદારી શ્રી આચાર્યશ્રીની છે.
ખીજું', શ્રી હસ્તગિરિજી તીર્થાંના ઉદ્ધાર માટે પ્રથમ થયેલુ. જે ટ્રસ્ટ છે, તેના નામે લેવાયેલી જગ્યા ઉપર, પ્રથમનુ" ટ્રસ્ટ શાસ્ત્રવિરૂદ્ધનું લાગતાં ખીજુ નવુ* ટ્રસ્ટ કરી, રૂપિયા ભેગા કરી, મ`દિર તૈયાર થાય છે; તેમાં જો રૂપિયા ખરચાય તે તે મન્દિર પહેલાં ટ્રસ્ટની માલિકીનુ* ગણાય, ને પહેલું ટ્રસ્ટ અશાસ્ત્રીય છે. આમ છતાં સત્ય વાતને મારી નાખવા માટે ખીજું ટ્રસ્ટ શાસ્ત્ર મુજબ કર્યું' છે એવા પ્રચાર કરીને ગયે વર્ષે અંજન
સંયમરક્ષા અંગે મારી મનેાવ્યથા / ૧૩