________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
અને શુકલપક્ષ જેમ ચન્દ્રની કળાને તેમ તે કુટિલતાને એટલે વક્રપણાને પોષે છે; એવી શુભ ગતિને અટકાવનારી માયાને, સર્પ જેમ પેાતાની કાંચળીને છેડે છે. તેમ કાણુ છોડતા નથી ? અર્થાત્ સાધુજના છેડે છે.
૧
. ૩
૬ ૫
ये कौटिल्यकलाकलाप कुशलास्ते संत्यनेके क्षितौ,
૭
૧૦ ૧૧ ૧૨
<
ये हार्याजववर्य वीर्यसदनं ते केचिदेव ध्रुवम् ।
૧૬
૧૩ ૧૭ ૧૮
૧૪ ૧૫
लभ्यं हि पदे पदे फलभरैर्नम्रा दरिद्रद्रुमाः,
૨૨
૨૧
૨૦
૨૩
૨૪ ૨૫
संप्रीणन् भुवनानि पेशलफलैरल्पो हि कल्पद्रुमः ॥४४॥ અર્થ.-કપટની કળાના સમૂહમાં કુશળ એવાતા આ પૃથ્વીમાં અનેક લેાકેા છે, પણ મનેાહુર એવી આવતાના ઉત્તમ વીર્યના સ્થાનરૂપ તે વિલાજ હોયછે; કેમકે ફળોના સમૂહાથી નમેલાં તુચ્છ વૃક્ષે તે પગલે પગલે મળે છે, તથાપિ પાતાના ઉત્તમ કળાથી ત્રણે જગને ખુશી કરનાર કલ્પવૃક્ષ તો અલ્પજ હાય છે.
う
(અનુષ્ટુEત્તમ )
ર ૩
૪
૫
૩ ૧
उमाया इव मायायाः, संपर्क मुंच मुंच रे ।
૧૦ ૧૧ ૧૨
C
૧૩
૧૪
इश्वरोऽपि नरो नूनं, यत्संगाद् भीमतां भजेत् ॥ અર્થ: હે પ્રાણી ? પાર્વતીના સંગની માફક માયાને સંબ
For Private And Personal Use Only