________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૩ )
kr
અ:-આ દુનીઆમાં “હું મરી જઇશ ” એવા વિચારથી માણુસને જે દુ:ખ થાય છે, તે (દુ:ખના) અનુમાન ઉપરથી પરજીવનું પણ રક્ષણ કરવું યાગ્ય છે.
૧
उद्यतं शस्त्रमालोक्य, विषादुर्भयविह्वलाः ।
મ
G
૧૦ ૧૧
-
जोवाः कंपति संत्रस्ता, नास्ति मृत्युसमं भयम् ॥१६॥ અર્થ :-ઉગામેલા શસ્રને જોઇને, ખેદ અને ભયથી વિદ્યુલ થએલા જીવા ત્રાસ પામતા છતા કંપે છે, કેમકે, મૃત્યુ સમાન બીજો કેાઈ ભય નથી,
3
r
कंटकेनापि विद्धस्य, महती वेदना भवेत् ।
.
चक्र कुंतासिशक्त्याद्यै- छिद्यमानस्य किं पुनः ॥ १७ ॥ અ:-કાંટાથી વિંધાએલા પ્રાણીને પણ જ્યારે ડૅાટી વેદના થાય છે, ત્યારે ચક્ર, ભાલે, તલવાર, તથા બરછી વિગેરે શસ્ત્રોથી છેદાતા પ્રાણીની વેદનાની તા વાતજ શી કરવી?
૨
૧
૩
दीयते मार्यमाणस्य, कोटिर्जीवितमेव वा ।
૧૨
19
G
૧ ૧
धनकोटिं न ग्रह्णीयात्सर्वो जीवितमिच्छति ॥१८॥ અ:-મરતા એવા પ્રાણીને ફ્રોડ ધન અથવા જો જીવિત આપીએ, તે તે ક્રોડ ધનને ગ્રહણ નહિ કરે, પણ જીવિતને ગ્રહણ કરશે, કેમકે સર્વ પ્રાણી જીવિતને ઇચ્છે છે.
For Private And Personal Use Only