________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) જીવતદાન આપે છતાં તે બને સરખાં નથી. (અથોત જીવિતદાન અધિક છે.) यूकामत्कुणदंशादीन , ये जतूंस्तुदतस्तनुम् । पुत्रवत्परिरक्षति, ते नराः स्वर्गगामिनः ॥३९॥
અર્થ-વળી હે યુધિષ્ઠિર? જે માણસે શરીરને પીડા કરતા એવા પણ જુ, માંકડ તથા ડાંસ આદિકનું (પોતાના) પુત્રની માફક રક્ષણ કરે છે, તે માણસ સ્વર્ગમાં જનારા છે. " (માંસભક્ષણના દૂષણનું પ્રકરણ.) ૬ ૫ ૭ ૮ ૧૧ ૧૨ ૧૩ ૧૨ न गंगा न च केदारं, न प्रयागं न पुष्करम् । ૧૫ ૧૪ ૧૮ ૧ ૬ ૧૭ ૧૯ ૨૧ ૨૨ ૨૩ ૨૨ न ज्ञानं न च होमश्व, न तपो न जपक्रिया ॥४०॥ ૨૫ ૨૪ ૨૬ ૨૯ ૨૬ ૨૭ ૩૧ ૩૦ ૩૪ ૩૩ ૩૨ न ध्यानं नैव च स्नानं, न दानं नापि सत्क्रिया। ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૨ ૧ ૩ ૪ सर्वे ते निष्फला यांति, यस्तुमांसं प्रयच्छति ॥४१॥
અર્થ-વળી હે યુધિષ્ઠિર ? જે માણસ માંસનું દાન આપે છે, તેની ગંગા, કેદારનાથ, પ્રયાગ, પુષ્કળ વિગેરે તીર્થોની યાત્રાઓ તથા તેનું જ્ઞાન, હોમ, તપ જપની ક્રિયા, ધ્યાન, સ્નાન, દાન વિગેરે સમગ્ર કિયાઓ નિષ્ફળ જાય છે. (અર્થાત્ માસનું દાન કરનાર સર્વ ધર્મક્રિયાઓનો નાશ કરે છે.)
For Private And Personal Use Only